khissu

વાહ ભી વાહ, મગફળીનાં ભાવમાં આગઝરતી તેજી આવી, 1900 ને પાર ભાવ, જાણો આજના મગફળીના ભાવ

ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં દિવાળી ના રજા બાદ લાભ પાંચમ ના દિવસે વિવિધ જણસી મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ, ચણા, અડદ, સહિત ની જણસી ની આવક જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડ માં મગફળી ની 20 હજાર ગુણી ની આવક જોવા મળી હતી. મગફળી ની હરરાજી માં 20 કિલોના ભાવ 900 થી 1400 સુધી ના બોલાયા હતા. ડુંગળી ના 18 હજાર કટ્ટા ની આવક જોવા મળી.

યાર્ડમા નિયમિત મગફળીની આવકમા વધારો થશે સારા વરસાદને કારણે મગફળીનુ સારૂ એવુ ઉત્પાદન થતા ખેડુતો પણ ખુશ છે. તો સીધા ખેડુતો પાસેથી મગફળી ખરીદતા વેપારીઓએ પણ મગફળીની ખરીદી કરી હતી સારી મગફળીનો ભાવ રૂ.1400 જેવો મળી રહ્યો છે મોટાભાગના વેપારીઓ સારી મગફળી સીધી ખેડુતો પાસેથી ખરીદ કરી રહ્યા છે.

ખુલ્લી બજારમાં ટેકાના ભાવ કરતાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. જિલ્લામાં ૧લી નવેમ્બરથી ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત ટેકાના ભાવે ખરીદી માટે આવ્યો નથી. કારણ કે વેપારીઓ ખેતર પરથી જ ખેડૂતોને સારી મગફળીના ૧૪૦૦ જેટલા ભાવો આપી રહ્યાં છે. અને માર્કેટીંગ યાર્ડમાં ૧૩૦૦ સુધી સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે.

જાડી અને જીણી મગફળીના કાલના (21/11/2023) ભાવ

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11501432
અમરેલી8001366
કોડીનાર11721280
સાવરકુંડલા12511451
જેતપુર9611401
પોરબંદર10751320
વિસાવદર10651351
મહુવા10521275
ગોંડલ8511376
કાલાવડ11501355
જુનાગઢ11001405
જામજોધપુર10001396
ભાવનગર12251339
માણાવદર13801385
તળાજા11001320
હળવદ11501485
જામનગર11001315
ભેસાણ8001374
ખેડબ્રહ્ા10311031
દાહોદ11001200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (21/11/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11701470
અમરેલી11481270
કોડીનાર12051437
સાવરકુંડલા11511301
જસદણ10501380
મહુવા10111405
ગોંડલ9111346
કાલાવડ11001340
જુનાગઢ10501900
જામજોધપુર10001321
ઉપલેટા11901344
ધોરાજી9001316
વાંકાનેર9501456
જેતપુર9361331
તળાજા12501600
ભાવનગર10751761
રાજુલા8001361
મોરબી8601424
જામનગર11501940
બાબરા12251365
બોટાદ10901240
ધારી11501301
ખંભાવળયા10501325
પાલીતાણા10801285
લાલપુર11001155
ઘ્રોલ10351322
વહંમતનગર11001655
પાલનપુર12001442
તલોદ10901635
મોડાસા10001575
ડિસા11211480
ટીંટોઇ11011460
ઇડર14001716
ધનસૂરા10001200
ધાનેરા11001417
થરા12251382
દીયોદર12001425
વીસનગર10501300
માણસા11651321
વડગામ12011451
કપડવંજ14001550
વિહોરી11351325
ઇકબાલગઢ11801484