khissu

પેટ્રોલ-ડિઝલમાં આજે જોરદાર વધારો, જાણો તમારા જિલ્લામાં કેટલે પહોંચ્યું ?

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૮૨ પૈસાનો વધારો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૧૦૨.૬૦ ₹ / લીટર હતો જ્યારે આજે ૧૦૩.૪૨ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૧૦૧.૯૭ ₹/ લિટર હતો જ્યારે આજે ૧૦૨.૭૯ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૮૨ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૮૨ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૪.૨૨ રૂપિયા/લિટર છે.
 

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૮/૧૦/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૧૦૩.૪૨ ₹          ૧૦૨.૬૦ ₹
અમરેલી           ૧૦૪.૧૨ ₹          ૧૦૩.૪૯ ₹
આણંદ           ૧૦૨.૫૫ ₹          ૧૦૨.૪૨ ₹
અરવલ્લી         ૧૦૩.૬૫ ₹          ૧૦૩.૩૮ ₹
ભાવનગર         ૧૦૪.૦૧ ₹          ૧૦૪.૨૮ ₹
ગાંધીનગર         ૧૦૨.૭૦ ₹          ૧૦૩.૦૦ ₹
ગીર સોમનાથ     ૧૦૪.૨૨ ₹          ૧૦૪.૬૧ ₹
જામનગર          ૧૦૨.૫૫ ₹           ૧૦૨.૪૯ ₹
જૂનાગઢ             ૧૦૩.૮૫ ₹        ૧૦૩.૮૫ ₹
પોરબંદર            ૧૦૨.૮૫ ₹          ૧૦૩.૨૦ ₹
રાજકોટ            ૧૦૨.૬૯ ₹          ૧૦૨.૩૧ ₹
સુરત             ૧૦૨.૪૬ ₹          ૧૦૨.૬૩ ₹
સુરેન્દ્રનગર         ૧૦૩.૪૯ ₹        ૧૦૨.૯૨ ₹
 

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૪.૨૨ રૂપિયા છે.