khissu

આજે કપાસનાં ભાવ રૂ.1300ની સપાટીએ / જાણી લો 60+ માર્કેટ યાર્ડમાં કપાસ ભાવ

ગુજરાત માર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા મંદી જોવા મળી હતી. પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 1180 થી 1230 સુધી મળી રહ્યાં છે. 

આજે ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1250 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં કડી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ 1300 જોવા મળ્યો હતો. 

હવે જાણી લઈએ આજનાં 13 ફેબ્રુઆરી 2021 ને શનિવાર નાં ભાવો : 

રાજકોટ :- નીચો ભાવ 1041 ઉંચો ભાવ 1212

અમરેલી :- નીચો ભાવ 715 ઉંચો ભાવ 1225

સાવરકુંડલા :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1225

જસદણ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1230

બોટાદ :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1276

મહુવા :- નીચો ભાવ 948 ઉંચો ભાવ 1168

ગોંડલ :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1201

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1230

જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230

ભાવનગર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1243

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1220

બાબરા :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1250

જેતપુર :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1251

વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1225

મોરબી :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1231

રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1215 

હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1219

‌વિસાવદર :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1133

તળાજા :- નીચો ભાવ 1033 ઉંચો ભાવ 1226

જુનાગઢ :- નીચો ભાવ 750 ઉંચો ભાવ 1250

ઉપલેટા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1210

માણાવદર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1229

ધોરાજી :- નીચો ભાવ 1026 ઉંચો ભાવ 1191

‌વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1225

લાલપુર :- નીચો ભાવ 1037 ઉંચો ભાવ 1206

ખંભાળિયા:- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1140

ધ્રોલ :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1184

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1170

હારીજ :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1200

ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1130

‌વિસનગર :- નીચો ભાવ 1021ઉંચો ભાવ 1251

‌વિજાપુર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1243

કુકરવાડા :- નીચો ભાવ 1015 ઉંચો ભાવ 1251

ગોજારીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1226

‌હિંમતનગર :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1238

માણસા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1232

કડી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

મોડાસા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1085

પાટણ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1265

થરા :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1195

તલોદ :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1222

સિધ્ધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1290

ડોળાસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1221

વડાલી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1271

‌ટિંટોઇ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1140

દીયોદર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1160

બેચરાજી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1161

ગઢડા :- નીચો ભાવ 1051ઉંચો ભાવ 1227

ઢસા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1200

કપડવંજ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1000

કરજણ :- નીચો ભાવ 1078 ઉંચો ભાવ 1123

ધંધુકા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

વીરમગામ :- નીચો ભાવ 955 ઉંચો ભાવ 1181

જાદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1161

જોટાણા :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1012

ચાણસ્મા :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1168

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1130

ઉનાવા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1268

શિહોરી :- નીચો ભાવ 1068 ઉંચો ભાવ 1192

ઇકબાલગઢ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1248

સતલાસણા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1161

આંબ‌લિયાસણ :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1141