khissu

આજનાં (02-07-2021,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 02/07/2021 ને શુક્રવારના જામનગર, રાજકોટ, મહુવા, ભાવનગર, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જે માર્કેટ યાર્ડના ભાવ તમે જાણવા માંગતા હોવ તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો.

આ પણ વાંચો: સોનમાં બમ્પર ઘટાડો, સોનાના ભાવ વધે એ પહેલાં ખરીદી લેજો

મહેસાણા માર્કેટ યાર્ડ : મહેસાણા માં અજમોનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2661 સુધી બોલાયાં હતા અને વરીયાળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1261 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

310

349

એરંડા 

1014

1029

બાજરી 

230

260

રાયડો 

1131

1276

ગવાર 

705

764

વરીયાળી 

1151

1261

અજમો 

500

2661

મેથી 

1031

1161

સુવા 

881

961

 

ડીસા માર્કેટ યાર્ડ : ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસા નાં બજાર ભાવમાં રાયડો અને  મગફળી ભાવો સારા જોવા મળ્યાં હતાં.ડીસા માં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.1238 સુધી બોલાયાં હતા અને મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1104 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

950

1104

ઘઉં 

296

351

એરંડા 

1003

1019

બાજરી 

260

321

રાયડો 

1235

1238

રાજગરો 

837

915

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5150 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2301 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2515 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1378

1580

મગફળી જાડી 

980

1205

મગફળી ઝીણી 

975

1065

ધાણા 

1135

1230

તલ 

1405

1612

કાળા તલ 

1405

2301

રજકાનું બી 

3300

5150

ચણા 

900

931

જીરું 

2200

2515

મગ

1000

1282

સુરજમુખી 

975

1075

સુવા 

865 

1071

ઇસબગુલ 

1450

1871

ગુવારનું બી 

710

725

 

ભાવનગર  માર્કેટ યાર્ડ: ભાવનગર માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1781 સુધી બોલાયાં હતા અને સફેદ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1916 સુધીના બોલાયાં હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

950

1111

શીંગ જી 20

1086

1151

તલ સફેદ 

1180

1916

તલ કાળા 

1605

1781

ઘઉં 

330

342

બાજરી 

239

330

જુવાર સફેદ 

310

358

અડદ 

914

914

મગ

961

1210

રાય 

1130

1130

મેથી 

1141

1230

ધાણા 

1020

1120

ચણા 

900

938

કાળી જીરી 

1241

1872

એરંડા 

875

926

અજમા 

1216

1216

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

197

421

સફેદ ડુંગળી 

92

275

મગફળી 

662

1094

જુવાર 

260

505

તલ સફેદ 

940

2272

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2238 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2430 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં 

300

350

કાળા તલ 

1700

2238

અડદ 

1000

1321

મગફળી ઝીણી 

1000

1321

તલ 

1200

1626

મગફળી જાડી 

850

1107

ચણા 

700

934

ધાણા 

1000

1230

જીરું 

2000

2430

મગ

950

1400

 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2465 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2370 સુધીના બોલાયા હતા.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

940

979

ઘઉં 

312

351

મગફળી જાડી 

800

1050

લસણ 

500

1240

રાયડો 

1100

1275

મગફળી ઝીણી 

950

1166

ચણા 

900

955

ધાણા 

870

1170

અજમો 

2000

2370

જીરું 

1400

2465

 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1851 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 250Y1 સુધીના બોલાયાં હતાં.  

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1551

મગફળી ઝીણી 

840

1221

મગફળી જાડી 

800

1206

સુકા મરચા 

201

1851

ચણા 

756

946

લસણ 

450

981

મગ 

761

1301

ધાણી 

1000

1410

ધાણા 

901

1281

જીરું 

2104

2501

ડુંગળી સફેદ 

51

251

ડુંગળી લાલ 

101

361

સોયાબીન 

1281

1581

મેથી 

576

1251