khissu

આજના (૦૬/૦૩/૨૦૨૧, શનિવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૦૬/૦૩/૨૦૨૧ ને શનીવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, ભાવનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૨૭ થી ઊંચો ભાવ ૧૨૭૨  
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૨૭   
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૧૫૦  
ડુંગળી સૂકી :- નીચો ભાવ ૧૨૦ થી ઉંચો ભાવ ૩૫૦
એરંડા :- નીચો ભાવ ૮૩૧ થી ઊંચો ભાવ ૮૭૫
લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઊંચો ભાવ ૧૦૦૦
ચણા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૩૫    
ધાણા :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૪૨૧ 
જીરું :- નીચો ભાવ ૨૦૧૧ થી ઊંચો ભાવ ૨૫૭૦ 
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૩૩૮૧
જીરું :- નીચો ભાવ ૨૧૧૦ થી ઉંચો ભાવ ૩૪૮૧  
ઇસબગુલ :- નીચો ભાવ ૨૩૧૮ થી ઉંચો ભાવ ૨૫૩૦
રાયડો :- નીચો ભાવ ૮૯૯ થી ઉંચો ભાવ ૧૦૨૧
અજમો :- નીચો ભાવ ૨૪૮૦ થી ઉંચો ભાવ ૨૭૩૦ 
તલ :- નીચો ભાવ ૧૪૭૦ થી ઉંચો ભાવ ૧૫૪૦ 
સુવા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૨૨  
જામનગર માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૫ 
લસણ :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૯૮૦
ધાણી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૯૨૫
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૪૫૦૦ 
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૫૫૦ 
ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૯૩૨
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
એરંડા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૯૬૫

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૪૬ થી ઊંચો ભાવ ૧૨૭૧ 
નવું જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૭૧૧
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૧
રાયડો :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૮૫૧
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૬૬
લસણ :- નીચો ભાવ ૩૫૧ થી ઊંચો ભાવ ૮૭૧  
એરંડા :- નીચો ભાવ ૬૭૧ થી ઊંચો ભાવ ૮૭૬
મગફળી  :- નીચો ભાવ ૭૭૫ થી ઊંચો ભાવ ૧૨૬૧    
ડુંગળી :- નીચો ભાવ ૭૧ થી ઊંચો  ભાવ ૩૭૧    

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૨૫૧   
નાળિયેર :- નીચો ભાવ ૬૮૩ થી ઊંચો ભાવ ૧૭૦૧   
ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૧૫ થી ઊંચો ભાવ ૪૨૯
મકાઈ :- નીચો ભાવ ૨૫૨ થી ઉંચો ભાવ ૩૩૦
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૨૦
એરંડા :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૮૧૧
મગફળી જી5  :-- નીચો ભાવ ૧૧૩૦ થી ઊંચો ભાવ ૧૧૩૦
મગફળી મગડી :- નીચો ભાવ ૮૭૭ થી ઊંચો ભાવ ૧૧૬૩
જુવાર  :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૫૨૫
બાજરી :- નીચો ભાવ ૨૨૩ થી ઊંચો ભાવ ૩૧૯
અડદ :- નીચો ભાવ ૧૩૧૨ થી ઊંચો ભાવ ૧૩૧૨
મગ  :-  નીચો ભાવ ૧૮૧૦ થી ઊંચો ભાવ ૧૮૧૦
મઠ :- નીચો ભાવ ૧૪૬૨ થી ઉંચો ભાવ ૧૪૬૨
મેથી :- નીચો ભાવ ૧૦૩૩ થી ઉંચો ભાવ ૧૧૦૪ 
કાળા તલ :- નીચો ભાવ ૧૯૭૨ થી ઉંચો ભાવ ૧૯૭૨
તુવેર :- નીચો ભાવ ૧૧૧૮ થી ઉંચો ભાવ ૧૨૪૬
જીરું :- નીચો ભાવ ૨૨૯૫ થી ઉંચો ભાવ ૨૨૯૫
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૩૮
તલ સફેદ :- નીચો ભાવ ૧૬૪૮ થી ઊંચો ભાવ ૧૬૪૮        
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૦૦ થી  ઊંચો ભાવ ૪૦૧  
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૪૦ થી ઊંચો ભાવ ૨૯૨

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

શીંગ નવી :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૮૦
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૧૩૬ થી ઉંચો ભાવ ૧૧૮૬
તલ સફેદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૫૩૫
તલ કાળા :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૨૧૫૦
બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઉંચો ભાવ ૨૩૦
રાય :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૮૫૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૦૮૧
ધાણા :- નીચો ભાવ ૧૬૫૦ થી ઉંચો ભાવ ૧૪૮૫
ચણા :- નીચો ભાવ ૯૫૫ થી ઉંચો ભાવ ૯૫૫
કાળી જીરું :- નીચો ભાવ ૧૩૭૦ થી ઉંચો ભાવ ૧૫૬૦
કાંગ :- નીચો ભાવ ૫૮૦ થી ઉંચો ભાવ ૫૮૦
વાલ :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૨૪૧ થી ઉંચો ભાવ ૪૨૫
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૧૮૩
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૭૦