khissu

આજના (૦૫/૦૩/૨૦૨૧, શુક્રવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૦૫/૦૩/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૧૭ થી ઊંચો ભાવ ૧૨૭૨
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૪૦  
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૪૧ થી ઊંચો ભાવ ૧૧૪૧     
રાયડો :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૦૦
અડદ :- નીચો ભાવ ૧૦૦૦ થી  ઊંચો ભાવ ૧૪૭૦   
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
વાલ દેશી :- નીચો ભાવ ૭૬૧ થી ઉંચો ભાવ ૧૧૧૦
ચોળી :- નીચો ભાવ ૭૩૫ થી ઉંચો ભાવ ૧૪૦૧
ઘઉં  લોકવન:- નીચો ભાવ ૩૪૬ થી ઊંચો ભાવ ૩૭૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૩  થી ઊંચો ભાવ ૪૩૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૧ થી ઉંચો ભાવ ૬૧૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૧૫
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૦૫
તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૪
ચણા પીળા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૬૦
 મઠ :- નીચો ભાવ ૧૧૭૫ થી ઉંચો ભાવ ૧૪૮૦
એરંડા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૮૭૦ 
સોયાબીન :- નીચો ભાવ ૯૭૫ થી  ઊંચો  ભાવ ૧૦૭૫
કાળા તલ :- નીચો ભાવ ૧૮૧૦ થી ઊંચો ભાવ ૨૭૪૪
લસણ :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦    
ધાણા :- નીચો ભાવ  ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૩૬૦  
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૨૦
મેથી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૭૦  
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૨૫ થી ઊંચો ભાવ ૧૬૭૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૫૪૦
સુવા :- નીચો ભાવ ૬૫૦ ઊંચો ભાવ ૭૫૦ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૧૨૧૦ થી ઉંચો ભાવ ૩૪૮૦  
જીરું :- નીચો ભાવ ૨૧૦૫ થી ઉંચો ભાવ ૩૩૫૧   
ઇસબગુલ :- નીચો ભાવ ૨૩૩૦ થી ઉંચો ભાવ ૨૫૦૦
રાયડો :- નીચો ભાવ ૮૭૧ થી ઉંચો ભાવ ૧૧૦૦
અજમો :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૩૩૦૦
તલ :- નીચો ભાવ ૧૪૪૦ થી ઉંચો ભાવ ૧૬૦૦ 
સુવા :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૮૮૫ 

જામનગર માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૬૮ 
લસણ :- નીચો ભાવ ૨૯૫ થી ઊંચો ભાવ ૧૦૨૦
ધાણી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૨૦૯૦
અજમો :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૪૫૦૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૬૦૦ 
ચણા :- નીચો ભાવ ૮૪૫ થી ઊંચો ભાવ ૯૩૫
મગફળી જાડી  :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૦૪૨  
એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૬૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૪
જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઊંચો ભાવ ૨૭૦૧
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૬૧૧
રાયડો :- નીચો ભાવ ૫૨૬ થી ઊંચો ભાવ ૮૫૧  
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૬૬ 
લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઊંચો ભાવ ૧૦૩૧  
એરંડા :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૮૮૧ 
મગફળી  :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૪૧      
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧  થી ઊંચો ભાવ ૩૮૧    

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૮ થી ઊંચો ભાવ ૧૨૪૧    
નાળિયેર :- નીચો ભાવ  ૬૦૩ થી ઊંચો ભાવ ૨૨૮૪    
ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૪૧ થી ઊંચો ભાવ ૪૦૯
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૯
એરંડા  :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૦૦
મગફળી જી ૨૦  :- નીચો ભાવ ૯૮૨ થી ઊંચો ભાવ ૧૨૧૫
મગફળી મગડી નવી :- નીચો ભાવ ૯૨૨ થી ઊંચો ભાવ ૧૧૬૩
જુવાર  :- નીચો ભાવ ૨૧૦ થી ઊંચો ભાવ ૬૧૭
બાજરી :- નીચો ભાવ ૨૧૧ થી ઊંચો ભાવ ૨૯૪
અડદ :- નીચો ભાવ ૭૭૭  થી ઊંચો ભાવ ૯૫૧
રાય :- નીચો ભાવ ૭૨૨ થી ઉંચો ભાવ ૯૦૨
રાજગરો :- નીચો ભાવ ૯૨૭ થી ઉંચો ભાવ ૯૨૭
મઠ :- નીચો ભાવ ૧૩૯૦ થી ઉંચો ભાવ ૧૫૧૫
કાળા તલ :- નીચો ભાવ ૧૬૯૯ થી ઉંચો ભાવ ૨૩૦૦
તુવેર :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૨૭૦
જીરું :- નીચો ભાવ ૧૮૯૫ થી ઉંચો ભાવ ૨૩૭૬
ધાણા :- નીચો ભાવ ૭૬૨ થી ઉંચો ભાવ ૧૨૦૪ 
ચણા :- નીચો ભાવ ૮૪૮ થી ઊંચો ભાવ ૯૩૬
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૫       
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૨૭ થી  ઊંચો ભાવ ૪૧૧   
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૨૯૦