khissu

આજના (૦૨/૦૪/૨૦૨૧, શુક્રવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો, ૧૦૦% ફાયદો

આજ તારીખ ૦૨/૦૪/૨૦૨૧ ને શુક્રવારના રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

 તળાજા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

રાય :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૪૦

લસણ :- નીચો ભાવ ૧૧૩૨ થી ઉંચો ભાવ ૧૧૮૦

તુવેર :- નીચો ભાવ ૧૧૨૫ થી ઉંચો ભાવ ૧૧૩૫

મેથી :- નીચો ભાવ ૫૩૦ થી ઉંચો ભાવ ૧૦૧૫

કાળી જીરી :- નીચો ભાવ ૧૩૯૦ થી ઉંચો ભાવ ૧૪૦૦

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૦૮

અડદ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૨૫

જુવાર :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૩૨૫

એરંડા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૮૮૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૪૧૫

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૭૫ થી ઉંચો ભાવ ૧૨૭૧

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૩

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૩૫

તલ કાળા :- નીચો ભાવ ૨૦૩૫ થી ઉંચો ભાવ ૨૦૩૫

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ડુંગળી લાલ :- નીચો ભાવ ૯૩ થી ઉંચો ભાવ ૩૭૪

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૨૪૨

નાળિયેર :- નીચો ભાવ ૨૫૨ થી ઉંચો ભાવ ૧૭૪૨

કપાસ :- નીચો ભાવ ૯૧૫ થી ઉંચો ભાવ ૧૨૧૮

તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૨૧

તુવેર :- નીચો ભાવ ૭૭૭ થી ઉંચો ભાવ ૧૧૪૦

રાજગરો :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૦૦૧

સુવા દાણા :- નીચો ભાવ ૮૪૭ થી ઉંચો ભાવ ૮૪૭

ચણા :- નીચો ભાવ ૮૭૪ થી ઉંચો ભાવ ૯૧૧

રાય :- નીચો ભાવ ૮૫૫ થી ઉંચો ભાવ ૮૫૫

મેથી :- નીચો ભાવ ૮૫૫ થી ઉંચો ભાવ ૧૦૧૧

મગ :- નીચો ભાવ ૧૭૫૪ થી ઉંચો ભાવ ૨૨૧૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૭ થી ઉંચો ભાવ ૫૦૦

મકાઈ :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૨૬૮

જુવાર :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૫૧૫

બાજરી :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૩૧૮

શીંગ મગડી નવી :- નીચો ભાવ ૧૧૮૭ થી ઉંચો ભાવ ૧૩૦૦

શિંગ જી 5 :- નીચો ભાવ ૧૧૩૫ થી ઉંચો ભાવ ૧૧૩૫

એરંડા :- નીચો ભાવ ૯૦૮ થી ઉંચો ભાવ ૯૦૮

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૩૧૧

ઘઉં :- નીચો ભાવ ૩૦૬ થી ઉંચો ભાવ ૪૫૦

જીરું :- નીચો ભાવ ૨૧૨૧ થી ઉંચો ભાવ ૨-૨૧

એરંડા :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૯૫૬

રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૧૧

ચણા :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૯૦૧

મરચા સૂકા :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૪૦૦૧

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૫૦૧

તુવેર :- નીચો ભાવ ૬૭૬ થી ઉંચો ભાવ ૧૩૦૧

મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૯૧

ડુંગળી :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૨૦૧

લસણ :- નીચો ભાવ ૪૦૧ થી ઉંચો ભાવ ૧૦૨૧

સોયાબીન :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૧૪૬

ધાણા :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૫૭૬

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૪ થી ઉંચો ભાવ ૩૬૪

અડદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૪૫૦

જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઉંચો ભાવ ૨૬૫૦

રાય :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૫૦

સોયાબીન :- નીચો ભાવ ૧૧૨૦ થી ઉંચો ભાવ ૧૧૬૦

કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ થી ઉંચો ભાવ ૨૪૦૦

લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૧૦૬૦

ધાણા :- નીચો ભાવ ૧૧૯૦ થી ઉંચો ભાવ ૧૪૧૧

એરંડા :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૯૫૦

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૭૭૫

ચોળી :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૪૦૫

કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૧૫

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫

મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૩૦ થી ઉંચો ભાવ ૧૨૯૦

મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૦

વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૫

ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૩૮૯

જુવાર સફેદ :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૬૧૦

જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૪ થી ઉંચો ભાવ ૩૨૫

બાજરી :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૩૦૫

તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૬૫૦

અજમો :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૩૮૦૦

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

તુવેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૫

સૂકા મરચાં :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૩૬૯૦

એરંડો :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૩૯

લસણ :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૧૦૯૫

ધાણી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૪૯૦

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૦

કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૯૫

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

શીંગ મોટી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૫

તલ સફેદ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૬૨૯

તલ કાળા :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૨૧૭૫

બાજરો :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૨૭૦

રાયડો :- નીચો ભાવ ૯૫૪ થી ઉંચો ભાવ ૯૫૪

રાય :- નીચો ભાવ ૭૨૫ થી ઉંચો ભાવ ૯૫૦

ધાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૯

ધાણા :- નીચો ભાવ ૯૧૫ થી ઉંચો ભાવ ૧૨૩૦

મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૪૦

અડદ :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૬૫૦

ચણા :- નીચો ભાવ ૬૭૫ થી ઉંચો ભાવ ૯૨૪

તુવેર :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૧૨૩૦

કપાસ :- નીચો ભાવ ૭૪૫ થી ઉંચો ભાવ ૧૩૩૧

એરંડા :- નીચો ભાવ ૭૬૭ થી ઉંચો ભાવ ૮૯૬

જીરું :- નીચો ભાવ ૧૮૦૦ થી ઉંચો ભાવ ૨૮૬૫

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦

ઘઉં :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૬૯

તુવેર :- નીચો ભાવ ૧૦૯૨ થી ઉંચો ભાવ ૧૩૪૧

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૨૫૫૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૮૯

ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૧૮

ધાણા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૫૦

સિંગફાડા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૪૯૪

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૫

અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૦