khissu

આજનાં (09/01/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો ક્યાં પાકમાં કેટલો ઉછાળો?

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૦૯/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવો ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૩   થી ઊંચો ભાવ  ૧૧૭૯
મગફળી જાડી  :- નીચો ભાવ ૯૦૦   થી ઊંચો ભાવ ૧૦૯૯ 
મગફળી જીણી :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ  ૧૧૦૦
બાજરી :- નીચો ભાવ ૨૦૦  થી ઊંચો ભાવ   ૨૪૦
અડદ :- નીચો ભાવ   ૧૩૧૦ થી  ઊંચો ભાવ  ૧૫૩૨
મગ :- નીચો ભાવ ૧૩૫૦   થી ઊંચો ભાવ ૧૯૦૧  
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૨ થી ઊંચો ભાવ  ૩૭૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૧   થી ઊંચો ભાવ  ૪૦૮
મઠ :- નીચો ભાવ ૧૨૦૦   થી ઊંચો ભાવ  ૧૩૮૫
એરંડા :- નીચો ભાવ  ૮૦૦  થી ઊંચો ભાવ  ૮૫૦
સોયાબીન :- નીચો ભાવ  ૮૦૦ થી  ઊંચો  ભાવ ૯૧૯  
કાળા તલ :- નીચો ભાવ ૧૯૭૦   થી ઊંચો ભાવ   ૨૮૦૦
લસણ :- નીચો ભાવ  ૧૧૫૦  થી ઊંચો ભાવ   ૧૫૨૫
ચોળી :- નીચો ભાવ   ૮૮૦  થી ઊંચો ભાવ   ૧૪૧૧
કળથી :- નીચો ભાવ ૪૫૦  થી ઊંચો ભાવ   ૭૨૫
જુવાર સફેદ :- નીચો ભાવ  ૫૪૦ થી ઊંચો ભાવ  ૬૮૦ 
જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૦  થી ઊંચો ભાવ  ૩૪૦
વાલ પાપડી :- નીચો ભાવ ૧૦૫૦  થી ઊંચો ભાવ ૨૨૭૫   
વાલ દેશી :- નીચો ભાવ ૯૭૦  થી ઊંચો ભાવ  ૧૩૭૫ 
ધાણા :- નીચો ભાવ  ૯૨૫ થી ઊંચો ભાવ   ૧૧૫૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦  થી ઊંચો ભાવ   ૨૫૮૦
વરિયાળી :- નીચો ભાવ ૯૧૫  થી ઊંચો ભાવ  ૧૧૨૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૦   થી ઊંચો ભાવ   ૧૨૦૦
ગુવાર નુ બી :- નીચો ભાવ  ૭૨૦  થી ઊંચો ભાવ  ૭૩૮
ચણા પીળા :- નીચો ભાવ ૭૨૫  થી ઊંચો ભાવ  ૯૧૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૪૦  થી ઊંચો ભાવ  ૧૪૦૦
સીંગ ફાડા :- નીચો ભાવ  ૯૨૦ થી ઊંચો ભાવ  ૧૩૩૦
તલી :- નીચો ભાવ ૧૩૦૦  થી ઊંચો ભાવ  ૧૮૭૯
સુવા :- નીચો ભાવ  ૫૫૦ થી ઊંચો ભાવ  ૭૭૫
મકાઈ :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૦૧
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
સૂકા મરચાં :- નીચો ભાવ ૧૫૪૦ થી ઉંચો ભાવ ૩૦૦૦
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૧

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ:- નીચો ભાવ ૧૦૩૦   થી ઊંચો ભાવ   ૧૧૩૯
અડદ :- નીચો ભાવ  ૯૨૦  થી ઊંચો ભાવ  ૧૪૭૦ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ  ૩૦૦  થી ઊંચો ભાવ  ૩૩૮ 
મગ :- નીચો ભાવ ૧૧૦૦   થી ઊંચો ભાવ  ૧૭૨૨  
ધાણા :- નીચો ભાવ ૧૦૫૦   થી ઊંચો ભાવ   ૧૨૩૫
તુવેર :- નીચો ભાવ  ૯૦૦  થી ઊંચો ભાવ   ૧૨૯૫
ઘઉં :- નીચો ભાવ  ૩૦૦  થી ઊંચો ભાવ   ૩૯૬
જીરું :- નીચો ભાવ  ૧૫૦૦  થી ઊંચો ભાવ  ૨૪૨૫
તલ :- નીચો ભાવ  ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૮૪૦     
ચણા :- નીચો ભાવ  ૫૯૦ થી ઊંચો ભાવ ૮૪૨  
મગફળી જાડી :- નીચો  ભાવ  ૮૫૦   થી ઊંચો ભાવ ૧૦૫૧
મગફળી જીણી :- નીચો ભાવ  ૭૫૦ થી ઊંચો ભાવ  ૧૦૨૨ 
સોયાબીન :- નીચો ભાવ  ૮૪૦  થી ઊંચો ભાવ ૯૧૭   
સીંગ ફાડા :- નીચો ભાવ ૮૦૦    થી ઊંચો ભાવ   ૧૧૯૪
બાજરી :- નીચો ભાવ ૧૮૦  થી ઊંચો  ભાવ ૨૧૯    
એરંડા :- નીચો ભાવ  ૭૫૦ થી ઊંચો ભાવ  ૮૪૫
ગુવાર :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૯૫

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ  ૧૦૦૧  થી ઊંચો ભાવ ૧૧૮૧ 
જીરું :- નીચો ભાવ  ૨૦૨૬   થી ઊંચો ભાવ  ૨૪૬૧  
ધાણા :- નીચો ભાવ ૮૦૦   થી ઊંચો ભાવ   ૧૨૨૧
તલ કાળા :- નીચો ભાવ  ૧૫૨૬  થી ઊંચો ભાવ  ૨૭૮૧ 
મગ :- નીચો ભાવ   ૭૭૬ થી ઊંચો ભાવ    ૯૨૧
અડદ :- નીચો ભાવ ૬૬૧  થી ઊંચો ભાવ   ૧૫૩૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ   ૩૨૦ થી ઊંચો  ભાવ ૪૬૬ 
તુવેર :- નીચો ભાવ  ૮૦૧  થી ઊંચો ભાવ   ૧૨૬૧
સફેદ ડુંગળી :- નીચો  ભાવ ૧૧૧   થી ઊંચો ભાવ  ૩૬૧
તલ :- નીચો ભાવ ૧૪૦૧   થી ઊંચો ભાવ  ૧૮૬૧
ચણા :- નીચો ભાવ ૭૧૧   થી ઊંચો  ભાવ  ૯૨૧
લસણ :- નીચો ભાવ  ૮૬૧ થી ઊંચો  ભાવ   ૧૪૪૧ 
એરંડા :- નીચો ભાવ   ૮૧૧ થી ઊંચો ભાવ   ૮૬૧
ઘઉં :- નીચો ભાવ ૩૧૦  થી ઊંચો  ભાવ   ૪૨૬
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦   થી ઊંચો ભાવ ૧૧૬૧  
મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦   થી ઊંચો ભાવ   ૧૧૧૬
ડુંગળી :- નીચો ભાવ   ૧૦૧ થી ઊંચો  ભાવ   ૫૭૧
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦  ઊંચો ભાવ   ૯૦૧
મરચા સૂકા :- નીચો ભાવ ૭૫૧  થી ઊંચો ભાવ  ૩૫૫૧
સીંગ ફાડા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચોભાવ ૧૨૮૬

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૮૭૫  થી ઊંચો ભાવ  ૧૧૪૪
નાળિયેર :- નીચો ભાવ   ૩૪૦ થી ઊંચો ભાવ  ૧૮૪૫
ઘઉં :- નીચો ભાવ ૩૦૭  થી ઊંચો ભાવ  ૪૩૪
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૨  થી ઊંચો ભાવ  ૧૧૧૪
મગફળી મગડી :- નીચો ભાવ  ૯૨૦ થી ઊંચો ભાવ ૧૧૩૪   
મગફળી જાડી :- નીચો ભાવ   ૯૧૧ થી ઊંચો ભાવ  ૧૧૧૬
જુવાર  :- નીચો ભાવ ૨૩૧   થી ઊંચો ભાવ   ૨૩૧
બાજરી :- નીચો ભાવ  ૨૩૫  થી ઊંચો ભાવ   ૩૫૨
અડદ :- નીચો ભાવ  ૮૯૨  થી ઊંચો ભાવ   ૧૨૯૫
મગ :-  નીચો ભાવ   ૧૧૧૧ થી ઊંચો ભાવ   ૨૨૨૬
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ    ૮૧૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૯૯  થી ઊંચો ભાવ    ૧૮૫૨
તલ કાળા :- નીચો ભાવ ૧૮૦૦  થી ઊંચો ભાવ   ૨૧૫૧
તુવેર :- નીચો ભાવ ૧૦૩૪  થી ઊંચો ભાવ  ૧૧૮૨
લાલ ડુંગળી :- નીચો ભાવ  ૧૫૦  ઊંચો ભાવ   ૬૦૮
સફેદ ડુંગળી :- નીચો ભાવ    ૨૪૦ થી ઊંચો ભાવ  ૫૫૧ 
મકાઈ :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૨૫૪
કાંગ :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૭૭૦

તમારાં જિલ્લાની અથવા બીજા પાકોની માહિતી જાણવાં નીચે કોમેન્ટ કરી અમને માહિતી જણાવો.