khissu

આજનાં (12/01/2021, મંગળવાર) નાં બજાર ભાવો: જાણો ક્યાં પાકમાં કેટલો વધારો?

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજે તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ને મંગળવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ અને મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં દરેક પાકમાં બજાર ભાવ ૨૦/કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧ 
મગફળી જાડી  :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૧૦ 
મગફળી જીણી :- નીચો ભાવ ૮૪૫ થી ઊંચો ભાવ ૧૧૨૨ 
બાજરી :- નીચો ભાવ ૨૧૦ થી ઊંચો ભાવ ૨૯૦   
અડદ :- નીચો ભાવ ૧૩૫૦ થી  ઊંચો ભાવ ૧૫૮૦   
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૮૦  
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૪ થી ઊંચો ભાવ ૩૮૪
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૦ થી ઊંચો ભાવ ૪૧૩ 
મઠ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦ 
એરંડા :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૮૭૩ 
સોયાબીન :- નીચો ભાવ ૮૮૯  થી  ઊંચો ભાવ ૯૩૫
કાળા તલ :- નીચો ભાવ ૧૯૫૦  થી ઊંચો ભાવ ૨૮૪૭  
લસણ :- નીચો ભાવ ૧૦૫ થી ઊંચો ભાવ ૧૫૫૦
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૪૧૧  
કળથી :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૭૧૨
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૬૩૧   
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૦ થી ઊંચો ભાવ ૩૨૦
વાલ પાપડી :- નીચો ભાવ ૯૮૦  થી ઊંચો ભાવ ૨૦૧૦    
વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૪૧૬  
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦ 
જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૪૫૫   
વરિયાળી :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૧૧૦૧

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૪ 
ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૯૧૭
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૪૨૫ 
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૩૪૦
તલી :- નીચો ભાવ ૧૪૭૫ થી ઊંચો ભાવ ૧૮૫૮  
સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૮૫
મકાઈ :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૩૧૧
તુવેર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૫
સૂકા મરચાં :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૩૨૧૦
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવn૧૨૦૦

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે

કપાસ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૪૨ 
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦   
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૫ થી ઊંચો ભાવ ૩૮૫  
મગ :- નીચો ભાવ ૨૪૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦  
ધાણા :- નીચો ભાવ ૯૩૫ થી ઊંચો ભાવ ૧૨૩૫ 
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૦  
ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ  ૩૮૧
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૩૮૬ 
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૮    
ચણા :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૮૩૦  
મગફળી જાડી :- નીચો  ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૦૮૬
મગફળી જીણી :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૧૭૨ 
સોયાબીન :- નીચો ભાવ ૭૫૮ થી ઊંચો ભાવ ૯૨૫  
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૦ 
બાજરી :- નીચો ભાવ ૧૭૦ થી ઊંચો  ભાવ ૧૯૪     
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૬૫  

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧  થી ઊંચો ભાવ ૧૧૭૬
જીરું :- નીચો ભાવ ૧૯૫૧ થી ઊંચો ભાવ ૨૪૮૧    
ધાણા :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૧૨૦૬  
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૨૫૨૬  
મગ :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૧૭૦૧     
અડદ :- નીચો ભાવ ૫૭૬ થી ઊંચો ભાવ ૧૫૨૧      
તુવેર :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૧
સફેદ ડુંગળી :- નીચો  ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૭૧ 
તલ :- નીચો ભાવ ૪૪૧ થી ઊંચો ભાવ ૧૮૯૧
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો  ભાવ ૯૨૧
લસણ :- નીચો ભાવ ૭૨૧ થી ઊંચો  ભાવ ૧૩૮૧   
એરંડા :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો ભાવ ૮૭૬

ઘઉં :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો  ભાવ ૪૩૪   

મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૫૧   
મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૧૨૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો  ભાવ ૬૦૧  
સોયાબીન :- નીચો ભાવ ૭૫૦ થી  ઊંચો ભાવ  ૯૦૧
મરચા સૂકા :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૩૨૫૧
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૩૮  
નાળિયેર :- નીચો ભાવ ૫૫૪ થી ઊંચો ભાવ ૧૯૦૨
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૩૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૮ થી ઊંચો ભાવ ૧૧૫૨
મગફળી મગડી :- નીચો ભાવ ૯૪૨ થી ઊંચો ભાવ ૧૨૧૨ 
મગફળી જાડી :- નીચો ભાવ  ૯૫૮ થી ઊંચો ભાવ ૧૧૩૮
જુવાર  :- નીચો ભાવ ૨૬૨ થી ઊંચો ભાવ ૫૨૮
બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઊંચો ભાવ ૩૫૦
બાજરો :- નીચો ભાવ ૪૪૬ થી ઉંચો ભાવ ૫૦૦
અડદ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૩૫૦   
મગ :-  નીચો ભાવ ૯૯૯ થી ઊંચો ભાવ ૨૧૯૯
ચણા :- નીચો ભાવ ૬૫૪ થી ઊંચો ભાવ  ૭૨૮
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૪ થી ઊંચો ભાવ ૧૮૪૨   
તલ કાળા :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૦૦ 
તુવેર :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૧૨ 
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૮૫ થી ઊંચો ભાવ ૫૭૬
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૨૫  થી ઊંચો ભાવ ૪૮૨   
મકાઈ :- નીચો ભાવ ૩૧૮ થી ઉંચો ભાવ  ૩૧૮
એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૨૦૦

આજનાં બજાર ભાવો દરેક ખેડૂત મિત્રો જાણી શકે માટે તમારાં whatsapp અને Facebook ગ્રુપ માં આ માહિતી શેર કરો. 

આભાર