khissu

આજના (૧૨/૦૩/૨૦૨૧, શુક્રવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૧૨/૦૩/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, અમરેલી, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૯૦

મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૧ 

મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૨૫     

તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૨૦

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૫૦   

મઠ :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૪૮૧

કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૧૧

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૫

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૮ થી ઉંચો ભાવ ૪૦૯  

સોયાબીન :- નીચો ભાવ ૯૮૧ થી  ઉંચો ભાવ ૧૦૩૫

કાળા તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૫૪૦

લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૩૧    

જુવાર સફેદ  :- નીચો ભાવ ૫૪૫ થી ઉંચો ભાવ ૬૧૫  

જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૨૫

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૨૧

તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦

જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઉંચો ભાવ ૨૫૦૫

વરિયાળી :- નીચો ભાવ ૭૮૫ થી ઉંચો ભાવ ૧૧૦૫  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૧૬૪૦ 

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૫૬૦

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૭૭૧ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૩૪૦૧

જીરું :- નીચો ભાવ ૨૨૧૦ થી ઉંચો ભાવ ૩૪૦૫ 

ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૮૧ થી ઉંચો ભાવ ૨૬૧૦

રાયડો :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૧૦૬૦

અજમો :- નીચો ભાવ ૨૨૧૦ થી ઉંચો ભાવ ૨૮૬૦ 

તલ :- નીચો ભાવ ૧૫૧૫ થી ઉંચો ભાવ ૧૫૫૦

સુવા :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૯૧૦  

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

લસણ :- નીચો ભાવ ૪૧૦ થી ઉંચો ભાવ ૧૦૦૦

અજમો :- નીચો ભાવ ૨૧૧૦ થી ઉંચો ભાવ ૪૧૦૦

ધાણા :- નીચો ભાવ ૮૫૫ થી ઉંચો ભાવ ૧૧૫૧

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૫૨૦

ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૫૦

ધાણી :- નીચો  ભાવ  ૯૧૦ થી ઉંચો ભાવ ૧૬૧૦ 

મગફળી જાડી  :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૨૦૫

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦   

એરંડા :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૯૦૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૬ 

 જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૬૦૧ 

ધાણા  :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૫૨૧ 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૬ 

રાયડો :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૦૦૧ 

લસણ :- નીચો ભાવ ૩૦૧ થી ઊંચો ભાવ ૭૯૧

મરચા સૂકા :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૪૪૫૧  

એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૨૧ 

મગફળી જાડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૧    

ડુંગળી :- નીચો ભાવ ૬૧ થી ઉંચો ભાવ ૨૪૧    

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૯    

નાળિયેર :- નીચો ભાવ ૩૯૫ થી ઉંચો ભાવ ૨૦૨  

ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૪૫૫

શીંગ જી 20 :- નીચો ભાવ ૯૫૮ થી ઉંચો ભાવ ૧૨૫૨

રાજગરો :- નીચો ભાવ ૫૫૫ થી ઉંચો ભાવ ૫૫૫

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૪

જુવાર  :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૪૯૮

બાજરી :- નીચો ભાવ ૨૩૮ થી ઉંચો  ભાવ ૩૯૦

અજમા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦

અડદ :- નીચો ભાવ ૫૯૦ થી ઉંચો ભાવ ૯૫૧

મઠ :- નીચો ભાવ ૧૫૨૮ થી ઉંચો ભાવ ૧૫૨૮

મેથી :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૦૯૦

ચણા :- નીચો ભાવ ૬૫૩ થી ઉંચો ભાવ ૯૨૬ 

કાળા તલ :- નીચો ભાવ  ૧૫૦૦ ઉંચો ભાવ ૨૨૦૧

તુવેર :- નીચો ભાવ ૬૧૧ થી ઉંચો ભાવ ૧૨૬૧

જીરું :- નીચો ભાવ ૨૧૫૨ થી ઉંચો ભાવ ૨૨૩૨

ધાણા :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૧૪

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૧       

લાલ ડુંગળી :- નીચો ભાવ ૭૨ થી ઉંચો ભાવ ૩૩૬  

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૨૨ થી ઉંચો ભાવ ૨૫૦
 

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૮૭૧ થી ઉંચો ભાવ ૧૧૪૦

શીંગ મોટી :- નીચો ભાવ ૬૬૫ થી ઉંચો ભાવ ૧૨૩૨

ઘઉં બંસી :- નીચો ભાવ ૩૩૧ થી ઉંચો ભાવ ૩૩૬

મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૮

કપાસ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૧

એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૮૪૪

જીરું :- નીચો ભાવ ૧૬૦૦ થી ઉંચો ભાવ ૨૬૯૦

રાય :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૦૦

મગ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

અડદ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૨૩

તુવેર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૫

શીંગ દાણા :- નીચો ભાવ ૧૦૫૩ થી ઉંચો ભાવ ૧૫૬૫

તલ સફેદ :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૬૦૦

તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૪ થી ઉંચો ભાવ ૧૬૦૦

તલ કાશ્મીરી :- નીચો ભાવ ૧૮૮૬ થી ઉંચો ભાવ ૧૮૮૬

જુવાર :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૫૬૦