khissu

આજના (૧૮/૦૩/૨૦૨૧, ગુરુવારનાં) બજાર ભાવો: ગોંડલ, રાજકોટ, જુનાગઢ, મોરબી વગેરેનાં બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૧૮/૦૩/૨૦૨૧ ને ગુરુવાર ના મોરબી, જૂનાગઢ, ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૦૧

રાયડો :- નીચો ભાવ ૮૪૮ થી ઉંચો ભાવ ૯૭૧

તલ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૫૪૦

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

કાળા તલ :- નીચો ભાવ ૧૬૩૫ થી ઉંચો ભાવ ૧૯૪૫

મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૬

કપાસ :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૧૩૦૧

ઘઉં :- નીચો ભાવ ૩૨૫ થી ઉંચો ભાવ ૪૨૩

જીરું :- નીચો ભાવ ૨૧૭૦ થી ઉંચો ભાવ ૨૬૫૦

જૂનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૯૦૧

ઘઉ :- નીચો ભાવ ૩૦૮ થી ઉંચો ભાવ ૩૮૮

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૯ થી ઉંચો ભાવ ૪૪૩

ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૦૩

ધાણા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૫૧

શિંગફડા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૨૨

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૧

અડદ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૦૨૫

તુવેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૦

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૬૩૦

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૭૮૧ થી ઉંચો ભાવ ૯૩૧

મરચા સૂકા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૪૫૦

ડુંગળી :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૨૧૧

ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૪૯૧

રાયડો :- નીચો ભાવ ૬૭૭ થી ઉંચો ભાવ ૧૦૦૧ 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૧૧૯૧

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૩૧૬

લસણ :- નીચો ભાવ ૩૩૧ થી ઉંચો ભાવ ૯૫૧

મગફળી જાડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૬

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડા :- નીચો ભાવ ૮૨૧ થી ઉંચો ભાવ ૯૧૪

કપાસ :- નીચો ભાવ ૧૧૩૦ થી ઉંચો ભાવ ૧૩૩૦

મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૧૧ થી ઉંચો ભાવ ૧૨૭૦

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૭૧ થી ઉંચો ભાવ ૧૨૩૦

ધાણા :- નીચો ભાવ ૧૧૯૦ થી ઉંચો ભાવ ૧૫૬૧

લસણ :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૯૫૦

જીરું :- નીચો ભાવ ૨૩૨૫ થી ઉંચો ભાવ ૨૬૪૦

ચણા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૧૫

તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૬૮૦

ડુંગળી સૂકી :- નીચો ભાવ ૮૫ થી ઉંચો ૨૨૫

તળાજા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

ચણા :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૯૧૪

રાય :- નીચો ભાવ ૮૪૫ થી ઉંચો ભાવ ૮૮૫

મેથી :- નીચો ભાવ ૫૭૬ થી ઉંચો ભાવ ૯૬૨

તલ કાળા :- નીચો ભાવ ૨૦૨૫ થી ઉંચો ભાવ ૨૦૨૫

એરંડા :- નીચો ભાવ ૮૭૬ થી ઉંચો ભાવ ૮૯૦

બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૭

મગ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૭૦૫

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૧૧૫ થી ઉંચો ભાવ ૧૨૬૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૩

કપાસ શંકર :- નીચો ભાવ ૧૧૨૦ થી ઉંચો ભાવ ૧૩૧૩