khissu

આજના (૧૮/૦૨/૨૦૨૧, ગુરુવારનાં) બઝાર ભાવો: રાજકોટ, મહુવા,ગોંડલ, ઊંજા, જામનગર...

નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ને ગુરૂવારવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૨૬૦ 
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૦૧   
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૩ થી ઉંચો ભાવ ૩૭૧
મગફળી જીણી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૦    
અડદ :- નીચો ભાવ ૧૧૨૨ થી  ઊંચો ભાવ ૧૫૨૭   
મગ :- નીચો ભાવ  ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦      
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઊંચો ભાવ ૩૯૬   
એરંડા :- નીચો ભાવ ૮૧૯ થી ઊંચો ભાવ ૮૫૭  
સોયાબીન :- નીચો ભાવ ૯૨૫ થી  ઊંચો ભાવ ૯૬૦ 
કાળા તલ :- નીચો ભાવ ૧૩૭૫ થી ઊંચો ભાવ  
લસણ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૪૫૦    
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૬૨૧     
ધાણા :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૩૬૧  
જીરું :- નીચો ભાવ ૨૧૭૦ થી ઊંચો ભાવ ૨૫૩૭  
વરિયાળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૫  
મેથી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦  
રાય :- નીચો ભાવ ૮૮૫ થી ઊંચો ભાવ ૯૭૫
સીંગદાણા :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૪૭૫
સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૮૫ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૯૩૧ થી ઉંચો ભાવ ૩૨૪૮
જીરું :- નીચો ભાવ ૨૧૫૧ થી ઉંચો ભાવ ૨૯૨૨ 
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૭૫ થી ઉંચો ભાવ ૨૪૭૦
રાયડો :- નીચો ભાવ ૯૧૦  થી ઉંચો ભાવ ૧૧૫૦
અજમો :- નીચો ભાવ ૧૫૩૦  થી ઉંચો ભાવ ૩૫૩૫  
તલ :- નીચો ભાવ ૧૪૭૪  થી ઉંચો ભાવ ૧૫૮૦  
સુવા :- નીચો ભાવ  ૮૪૨ થી ઉંચો ભાવ ૯૧૧ 


જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૫ 
ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૫૫
લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦ 
અજમો :- નીચો ભાવ ૨૪૦૦ થી ઊંચો ભાવ ૫૬૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૩૫ થી ઊંચો ભાવ ૨૪૫૦
તલ :- નીચો ભાવ ૧૪૮૮ થી ઊંચો ભાવ ૧૭૩૫
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૧૦
કાળા તલ :- નીચો  ભાવ ૧૯૩૦ થી ઊંચો ભાવ ૨૪૧૦
મગફળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૦   
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦ 
નવું જીરું :- નીચો ભાવ ૨૨૬૦ થી ઊંચો ભાવ ૩૦૧૮
ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૭૦૦  
ધાણી :- નીચો ભાવ થી ૯૦૦  ઊંચો ભાવ ૨૫૭૫   
તલ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૭૩૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો  ભાવ ૯૦૫ 
લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો  ભાવ ૧૫૭૮    
એરંડા :- નીચો ભાવ ૭૮૦  થી ઊંચો ભાવ ૮૬૨
મગફળી  :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦      
ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો  ભાવ ૬૯૦     

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૨૧૮   
નાળિયેર :- નીચો ભાવ ૩૦૪ થી ઊંચો ભાવ ૧૯૯૯
સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૦  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઊંચો ભાવ ૩૯૩
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૩ 
મગફળી મગડી :- નીચો ભાવ ૧૧૦૫ થી ઊંચો ભાવ ૧૨૨૦
જુવાર :- નીચો ભાવ ૩૦૨ થી ઊંચો ભાવ ૫૯૫
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૭૩
અડદ :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૦
મકાઈ :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૨૭૦
મગ  દેશી :-  નીચો ભાવ ૧૫૦૬ થી ઊંચો ભાવ ૨૦૦૦
તુવેર :- નીચો ભાવ ૧૧૦૮ થી ઉંચો ભાવ ૧૨૦૧
કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ ઉંચો ભાવ ૨૫૦૦
ચણા :- નીચો ભાવ ૮૪૧  થી ઊંચો ભાવ ૯૨૧
તલ સફેદ :- નીચો ભાવ ૮૦૧  થી ઊંચો ભાવ ૧૭૯૨       
લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૯૦ થી  ઊંચો ભાવ ૭૬૦   
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૧  થી ઊંચો ભાવ ૪૨૧