khissu

આજના (13/04/2021, મંગળવારના) જુદી-જુદી માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 13/04/2021 ને મંગળવારના મહુવા, જુનાગઢ, રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

ખાસ નોધ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા કોરોના મહામારી ના કારણે શીંગ, કપાસ, નાળીયેર ની હરરાજી બંધ રહેશે તેની નોટીસ બહાર પાડવામાં આવી છે. જેમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે મહુવા માર્કેટ યાર્ડમાં વેંચાણ માટે શીંગ, કપાસ, અનાજ,નાળીયેર લાવતા ખેડૂતભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે હાલ કોરોના મહામારી ના કારણે જાહેરાત ન થાય સુધી અચોક્કસ મુદ્દત માટે શીંગ, કપાસ, અનાજ, નાળીયેર ની હરરાજી નું કામકાજ બંધ રહેશે, તેથી 13/04/2021 ને મંગળવારના રોજથી ઉપર દર્શાવેલ આવકને પ્રવેશ મળશે નહિ. જેથી ખેડૂત ભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓએ નોંધ લેવી.

નોંધ: (૧) શીંગ ગુણીમાં 35 કિ.ગ્રા. તથા કટ્ટા અને થેલીમાં વજન 50 કિ.ગ્રા. મુજબ ગણવુ. (૨) કપાસની આવક ગાંસડીમાં આપેલ છે જેમાં 1 ગાંસડી= 80 કિ.ગ્રા. (૩) નાળીયેરની આવક નંગમાં આપેલ છે જેમાં 1 નંગ= 100 નાળીયેર

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ મગડી નવી 

950

1324

શીંગ જી 20 

1099

1304

એરંડા 

756

756

જુવાર 

256

556

બાજરી 

251

380

ઘઉં ટુકડા 

331

490

મકાઇ 

304

360

અડદ

720

1375

મગ

1614

2000

રાય 

757

856

મેથી 

987

1060

ચણા 

720

997

તલ સફેદ 

1300

1451

તલ પુરબીયા 

1401

2300

તુવેર 

695

1375

જીરું 

1730

2600

ધાણા 

880

1398

ડુંગળી લાલ 

50

261

ડુંગળી સફેદ 

132

203

કપાસ 

925

1268

નાળીયેર 

401

1801

 

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

308

440

ઘઉં ટુકડા 

330

566

કપાસ 

1001

1351

મગફળી જાડી 

820

1321

એરંડા 

1271

1600

તલ 

800

1671

ધાણા 

900

1431

ધાણી 

1000

1801

મરચા દેશી  

1101

3151

લસણ સુકું 

401

1061

ડુંગળી લાલ 

51

171

ચણા 

800

996

ગોગળી

491

1111

રાજકોટ માર્કેટયાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

880

949

લસણ 

725

1189

ચણા 

940

980

તલ

1300

1674

ડુંગળી 

70

200

ધાણા 

1000

1360

મગફળી જાડી 

1016

1316

મગફળી ઝીણી 

950

1210

કપાસ 

1220

1355

જીરું 

2300

2635

 

જુનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા 

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1100

1670

ઘઉં 

305

378

ઘઉં ટુકડા 

315

408

ચણા 

900

985

ધાણા 

1000

1250

સિંગફાડા 

1045

1550

અડદ

1000

1305

તુવેર 

1151

1370

જીરું 

2000

2490

અમરેલી માર્કેટ યાર્ડમાં  ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

755

900

ઘઉં ટુકડા 

300

520

ચણા 

700

972

તલ 

1000

1630

સિંગ દાણા 

1010

1595

ધાણા 

761

1470

મગફળી જાડી 

901

1330

તલ કાળા 

1000

2176

કપાસ 

730

1386

જીરું 

1800

2616