khissu

આજના (૧૨/૦૨/૨૦૨૧, શુક્રવારનાં ) માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ?

નમસ્કાર ખેડૂત મિત્રો, 
આજે તારીખ ૧૨/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રાજકોટ ગોંડલ, ભાવનગર, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબના છે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૪૧ થી ઊંચો ભાવ ૧૨૧૨
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૫૨ થી ઊંચો ભાવ ૧૧૮૧ 
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૬૩ થી ઊંચો ભાવ ૧૧૫૬ 
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૩૪૦   
અડદ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૫૪૯ 
મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦થી ઊંચો ભાવ ૩૮૦ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૨૦ 
મઠ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦  
એરંડા :- નીચો ભાવ ૮૦૬ થી ઊંચો ભાવ ૮૪૯  
સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી  ઊંચો  ભાવ ૯૪૬ 
કાળા તલ :- નીચો ભાવ ૧૪૦૫ થી ઊંચો ભાવ ૨૫૭૦ 
લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૦   
ચોળી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૩૯૦ 
કળથી :- નીચો ભાવ ૫૧૦ થી ઊંચો ભાવ ૬૦૧   
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૭૦ થી ઊંચો ભાવ ૬૪૦  
જુવાર પીળી :- નીચો ભાવ ૨૪૫ થી ઊંચો ભાવ ૩૨૦  
વાલ દેશી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૧ 
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૧   
જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઊંચો ભાવ ૨૫૬૫   
વરિયાળી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૧૦ 
મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૦૭૫   
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૨૫
ચણા પીળા :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૮૮૦ 
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૫  
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૪૯૦
તલી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
સુવા :- નીચો ભાવ ૬૨૫ થી ઊંચો ભાવ ૭૮૫


ગોંડલ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૦
ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૪૦   
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૫૦ 
ધાણી  :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦  
નવું જીરું  :- નીચો ભાવ ૨૦૭૫ થી ઊંચો ભાવ ૨૭૫૦  
તલ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૭૬૦     
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૫૦ 
મગફળી  :- નીચો  ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૨૩૦   
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૭૦ 

ભાવનગર  માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૩   
ધાણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૬૬ થી ઊંચો ભાવ ૧૬૯૦
કાળા તલ :- નીચો ભાવ ૨૦૮૦ થી ઉંચો ભાવ ૨૦૮૦   
મગ :- નીચો ભાવ ૧૨૪૧ થી ઊંચો ભાવ ૧૨૪૧   
અડદ :- નીચો ભાવ ૧૧૬૦ થી ઊંચો ભાવ ૧૧૬૦  
એરંડા :- નીચો ભાવ ૮૧૯ થી ઊંચો  ભાવ ૮૧૯
બાજરી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૩૦૦
તુવેર :- નીચો ભાવ ૧૨૫૭ થી ઊંચો ભાવ ૧૨૫૭  
ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો  ભાવ ૯૨૦ 
કાંગ :- નીચો ભાવ ૫૯૦ થી ઊંચો ભાવ ૬૧૧  
 ઘઉં :- નીચો ભાવ ૩૪૫ થી ઊંચો  ભાવ ૩૬૯ 
મગફળી જીણી :- નીચો ભાવ ૧૧૨૦ થી ઊંચો ભાવ ૧૬૯૦  
મગફળી નવી :- નીચો ભાવ  ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૦૯૭  
ડુંગળી લાલ  :- નીચો ભાવ ૪૮૦ થી ઊંચો  ભાવ ૭૧૬
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૩૭

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૪૮ થી ઊંચો ભાવ ૧૧૬૮ 
નાળિયેર :- નીચો ભાવ ૩૭૮ થી ઊંચો ભાવ ૧૮૭૩   
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૨૧૩ 
મગફળી મગડી :- નીચો ભાવ  ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૧૪૧   
જુવાર  :- નીચો ભાવ ૨૦૯ થી ઊંચો ભાવ ૫૫૩
બાજરી :- નીચો ભાવ ૨૩૪ થી ઊંચો ભાવ ૩૦૨   
મકાઈ :- નીચો ભાવ ૩૧૪ થી ઉંચો ભાવ ૩૧૪  
અડદ :- નીચો ભાવ ૧૧૦૧ થી ઊંચો ભાવ ૧૬૨૫  
મગ દેશી :-  નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૧૦૦  
ચણા :- નીચો ભાવ ૭૦૨ થી ઊંચો ભાવ ૯૦૧ 
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૨૬ થી ઊંચો ભાવ ૨૦૨૦
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૫૯  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૦૯ 
તલ કાળા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૨૩૦૧ 
તુવેર :- નીચો ભાવ ૧૨૬૭ થી ઊંચો ભાવ ૧૨૬૭
લાલ ડુંગળી :- નીચો ભાવ  ૩૦૦ ઊંચો ભાવ ૬૮૯ 
રાય :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૯૯૯
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૪૦૬

આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.