khissu

આજના (16/07/2021, શુક્રવારનાં) બજાર ભાવો: ભાવો જાણીને વેચાણ કરો, 100% ફાયદો

આજ તારીખ 16/07/2021 શુક્રવારનાં અમરેલી, મહુવા, રાજકોટ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: આનંદો આગાહી / skymet ખાનગી સંસ્થાએ વરસાદને લઈને કરી મોટી આગાહી

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1250

1721

ઘઉં લોકવન

350

368

ઘઉં ટુકડા 

348

424

જુવાર સફેદ 

375

580

બાજરી 

238

305

તુવેર 

1000

1225

ચણા પીળા 

835

910

અડદ 

1050

1334

મગ 

1005

1250

વાલ દેશી 

450

1050

ચોળી 

725

1350

કળથી 

541

631

મગફળી જાડી 

1010

1270

અળશી

580

1125

કાળા તલ 

1340

2336

લસણ 

470

1141

જીરું 

2350

2550

રજકાનું બી 

3100

5300

ગુવારનું બી 

725

775

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1100

1251

એરંડા 

252

990

જુવાર 

260

464

બાજરી 

245

380

ઘઉં 

282

405

મકાઇ 

252

410

અડદ 

836

1238

મગ 

715

1255

મઠ 

650

1611

મેથી 

650

1610

ચણા 

525

901

તલ સફેદ 

1258

1667

તલ કાળા 

500

2200

તુવેર 

850

1000

જીરું 

1399

2054

વરીયાળી 

1030

1030

લાલ ડુંગળી  

99

376 

સફેદ ડુંગળી 

110

248

નાળીયેર 

578 

2121

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

369

કાળા તલ 

1400

2200

મેથી 

1181

1181

અડદ 

1100

1278

તલ 

1400

1614

મગફળી જાડી 

920

1212

ચણા 

740

922

ધાણા 

1000

1252 

જીરું 

2015

2415

મગ  

850

1259 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

374

મગફળી જાડી 

800

1230

ચણા 

650

923

એરંડો 

880

1020

તલ 

1000

1700

કાળા તલ 

1100

2450

મગ 

740

1216

ધાણા 

815

1196

કપાસ 

805

1669

જીરું  

1620

2576 

 

આ પણ વાંચો: જાણો કાલના (તા. 15/07/2021, ગુરૂવારનાં) બજાર ભાવો: જાણો તમારાં પાકનો ઉંચો અને નીચો ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

414

લસણ 

450

1051

મગફળી જાડી 

820

1336

મગફળી ઝીણી 

870

1241

તલ 

1001

1651

એરંડો 

911

1036

મગ 

701

1301

ધાણી 

1081

1500

ધાણા 

925

1311

જીરું 

2101

2581

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1033

ઘઉં 

340

371

મગફળી જાડી 

1000

1251

કાળા તલ 

1630

2200

લસણ

500

1215

મગફળી ઝીણી 

950

1100

ચણા 

850

946

ધાણા 

400

1165

મગ 

1050

1210

જીરું  

2000

2540 

.