khissu

આજના (18/06/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ, અજમો, કપાસ, મેથી, રજકાનું બી વગેરે ના ભાવો

આજ તારીખ 18/06/2021 ને શુક્રવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: Skymet + અંબાલાલ પટેલ આગાહીનો તાલમેળ / જૂન-જુલાઈ મહિનામાં વરસાદ આગાહી?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1370

1539

મગફળી જાડી 

1080

1240

મગફળી ઝીણી 

1020

1170

ધાણા 

1030

1201

તલ 

1380

1575

કાળા તલ 

1760

2350

રજકાનું બી 

3500

5700

ચણા 

881

921

જીરું 

2120

2518

મગ 

900

1350

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

342

કાળા તલ 

1000

2200

એરંડો 

850

973

અડદ 

920

1345

તલ 

1200

1570

મગફળી જાડી 

765

1330

ચણા 

800

913

ધાણા 

1075

1243

જીરું 

175

2450

મગ 

950

1440

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

 સફેદ ડુંગળી 

100

267

લાલ ડુંગળી

50

433

નાળીયેર 

100

1680

જુવાર 

100

538

મગફળી 

500

1189

તલ સફેદ 

1050

1623

કાળા તલ

1551

2236

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

904

980

ચણા 

840

920

ઘઉં 

330

338

લસણ 

500

1130

ધાણા 

7000

1120

મેથી 

1000

1300

રાયડો 

970

1250

અજમો 

1730

3010

કપાસ 

1000

1380

જીરું 

1700

2485

આ પણ વાંચો: આજના (17/06/2021,ગુરૂવારના) બજાર ભાવો: જાણો કપાસ, ડુંગળી, મગફળી, અજમો વગેરેના બજાર ભાવ, ૧૦૦% ફાયદો

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1526

મગફળી જીણી 

850

1186

મગફળી જાડી 

800

1246

સુકા મરચા 

601

2001

ચણા 

650

911

લસણ 

501

1211

મગ 

676

1311

ધાણી 

1000

1500

ધાણા 

900

1291

જીરું 

2051

2521