khissu

આજના (20/07/2021, મંગળવારના) જુદી-જુદી માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 20/07/2021, મંગળવારના  રાજકોટ, જુનાગઢ, મોરબી, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો:  (19/07/2021, સોમવારનાં) બજાર ભાવો: તમારાં પાકનો ભાવ જાણી વેંચાણ કરો રાજકોટ માં ચોળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1270 સુધી બોલાયાં હતા. લસણનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1221 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરડો 

1016

1068

ઘઉં 

340

375

લસણ 

634

1221

જુવાર 

365

605

બાજરી 

241

301

તુવેર 

980

1138

ચણા 

850

910

મગ 

950

1235

વાલ દેશી 

721

1035

ચોળી 

830

1270

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

369

કાળા તલ 

1300

2354

મેથી 

900

1125

મગફળી ઝીણી 

800

1232

તલ 

1400

1671

મગફળી જાડી 

900

1225

ચણા 

800

909

ધાણા 

1000

1290

જીરું 

1800

2450 

મગ  

900

1200 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1006

1006

ઘઉં 

324

370

મગફળી ઝીણી 

1218

1236

તુવેર 

1098

1098

તલ 

1351

1655

કાળા તલ 

1305

1400

લસણ 

340

1000

ચણા 

801

887

જીરું 

1705

2463

મગ

950

1055

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1060

ધાણા

1070

1235

મગફળી જાડી 

1000

1240

કાળા તલ 

1835

2235

લસણ

450

1185

મગફળી ઝીણી 

1100

1231

ચણા 

861

974

અજમા  

2000

2520

મગ 

1050

1240 

જીરું  

1850

2545 

 

આ પણ વાંચો: અમદાવાદ તૈયાર થઈ જાવ / હવામાન વિભાગે કરી ભારે વરસાદ આગાહી, કઈ તારીખો માં?

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

326

466

ઘઉં ટુકડા 

330

486

મગફળી ઝીણી 

880

1321

મગફળી જાડી 

825

1371

એરંડા 

951

1066

જીરું 

1351

2276

તલી

1011

1671

ઇસબગુલ 

1300

2011

ધાણા 

900

1311

ડુંગળી લાલ 

101

311

સફેદ  ડુંગળી 

151

206

મગ 

731

1241

ચણા 

751

926

સોયાબીન 

1081

1491