khissu

આજનાં (૨૬/૦૨/૨૦૨૧, શુક્રવાર) બજાર ભાવો: કપાસ, મગફળી, ડુંગળી, અજમો, ધાણા, જીરુંં, તલ, લસણ, ચણા વગેરે.

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૨૬/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ રાજકોટ, ગોંડલ અને જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦/કિલો ના રહેશે.

જેમ-જેમ ભાવ આવતા જશે તેમ-તેમ અપડેટ આપતા રહેશું.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૯૦ થી ઊંચો ભાવ ૧૨૬૮
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૬  
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૫     
તલી :- નીચો ભાવ ૧૩૫૪ થી ઉંચો ભાવ ૧૭૫૫
અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૪૯૮
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦  
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૧ થી ઊંચો ભાવ ૩૭૪
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૧૫ 
એરંડા :- નીચો ભાવ ૭૯૧ થી ઊંચો ભાવ ૮૬૧ 
જુવાર સફેદ :- નીચો ભાવ ૩૫૫ થી ઉંચો ભાવ ૪૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૦૫
સોયાબીન :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૦૧૫
તુવેર :- નીચો ભાવ ૧૨૦૫ થી ઉંચો ભાવ ૧૩૦૮
કાળા તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૨૫૦૦
લસણ :- નીચો ભાવ ૧૧૪૫ થી ઊંચો ભાવ ૧૫૦૦    
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૦૫     
ધાણા :- નીચો ભાવ ૧૧૦૦  થી ઊંચો ભાવ ૧૪૦૧ 
જીરું :- નીચો ભાવ ૨૦૪૦ થી ઊંચો ભાવ ૨૫૩૫
રાય :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૫૦ 
વરિયાળી :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૨૫ 
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦ 
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૮૦
સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૫૦

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૭૫
શીંગ ફાડા  :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૧૨
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૮
ધાણા:- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૧૨
બાજરી :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૨૧૫
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૧૫
તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૩૪
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૮૮
તુવેર  :- નીચો  ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૧૨
મગ  :- નીચો ભાવ ૧૫૧૮ થી ઊંચો ભાવ ૧૫૧૮ 
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૧૧

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૨૫૧
વાલ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૯૧૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઉંચો ભાવ ૪૯૨ 
મગફળી ઝીણી  :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૬
મગફળી જાડી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૨૫૬
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૯૧૧
ધાણા :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૨૯૦૧
તલ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૭૩૧
મગ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૬૬૧ 
લસણ :- નીચો ભાવ ૫૧૧ થી ઊંચો ભાવ ૧૦૮૧  
એરંડા :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૮૬૧ 
અડદ :- નીચો ભાવ ૯૧૧ થી ઉંચો ભાવ ૧૩૨૧
જુવાર :- નીચો ભાવ  ૨૦૦ થી ઊંચો ભાવ ૫૮૧  
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૫૧થી ઊંચો ભાવ ૫૪૧
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૨૬૧

તળાજા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૧૨૫ થી ઉંચો ભાવ ૧૧૯૨ 
શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૩૨૬ થી ઉંચો ભાવ ૧૮૭૦
તલ કાળા :- નીચો ભાવ ૧૭૯૫ થી ઉંચો ભાવ ૧૮૦૦  
ઘઉં ટુકડા :- નીચો ભાવ  ૩૦૧ થી ઉંચો ભાવ ૩૮૨
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૦૫
જુવાર:- નીચો ભાવ ૨૫૫  થી ઉંચો ભાવ ૫૫૨  
ચોળા :- નીચો ભાવ ૧૪૭૦  થી ઉંચો ભાવ ૧૪૭૦
અડદ :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૧૪૦
ચણા :- નીચો ભાવ ૮૪૨ થી ઉંચો ભાવ ૯૦૩
તુવેર :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૨૧૭
ધાણા :- નીચો ભાવ ૮૮૯ થી ઉંચો ભાવ ૮૮૯ 
કાળી જિરી :- નીચો ભાવ ૧૫૧૫  થી ઉંચો ભાવ  ૧૫૨૨
મેથી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૩
કપાસ શંકર  :- નીચો ભાવ ૧૦૪૭ થી ઉંચો ભાવ ૧૨૯૨ 


મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

શીંગ મગડી  નવી :- નીચો ભાવ ૯૫૨ થી ઉંચો ભાવ ૧૧૮૫
શીંગ જી -૨૦ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૭૫
જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૧૪
બાજરી :- નીચો ભાવ ૨૨૧ થી ઉંચો ભાવ ૩૦૦ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૪૦૭
ધાણા :- નીચો ભાવ ૭૯૦ થી ઉંચો ભાવ ૧૦૩૨
અડદ :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૫૨૫ 
મકાઈ :- નીચો ભાવ ૨૫૬ થી ઉંચો ભાવ ૩૩૯ 
ચણા :- નીચો ભાવ ૮૨૧ થી ઉંચો ભાવ  ૮૮૫
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૬૯૨  
વાલ :- નીચો ભાવ ૪૮૨ થી ઉંચો ભાવ ૭૫૨  
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૨૭૧  
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૬ થી ઉંચો ભાવ ૫૨૪
કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૨૨૧
નાળિયેર :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૨૦૧૯