khissu

આજના (૨૦/૦૩/૨૦૨૧, શનિવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૨૦/૦૩/૨૦૨૧ ને શનિવાર ના જૂનાગઢ, ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

શીંગ નવી :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૦

ધાણા :- નીચો ભાવ ૮૬૫ થી ઉંચો ભાવ ૧૪૦૦

નાળિયેર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૮૦૫ 

ડુંગળી લાલ :- નીચો ભાવ ૯૦ થી ઉંચો ભાવ ૩૨૧

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૨૧૧

કપાસ :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભવન૧૨૯૬

જીરું :- નીચો ભાવ ૧૫૯૫ થી ઉંચો ભાવ ૨૬૬૦

તુવેર :- નીચો ભાવ ૬૬૨ થી ઉંચો ભાવ ૧૧૯૦

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૮૮૩

તલ કાળા :- નીચો ભાવ ૧૫૦૧ થી ઉંચો ભાવ ૨૧૫૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૩૯૧ થી ઉંચો ભાવ ૧૪૮૧

મગ :- નીચો ભાવ ૧૫૫૩ થી ઉંચો ભાવ ૧૫૫૩

રાય :- નીચો ભાવ ૬૨૦ થી ઉંચો ભાવ ૯૬૫

મેથી :- નીચો ભાવ ૯૭૨ થી ઉંચો ભાવ ૧૨૨૦

અજમા :- નીચો ભાવ ૨૮૫૧ થી ઉંચો ભાવ ૨૮૫૧

અડદ :- નીચો ભાવ ૧૧૮૫ થી ઉંચો ભાવ ૧૧૮૫

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૧૧૮ થી ઉંચો ભાવ ૧૨૩૨

એરંડા :- નીચો ભાવ ૮૪૬ થી ઉંચો ભાવ ૮૫૨

જુવાર :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૫૯૯

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૬૨

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૪૫૮

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉં :- નીચો ભાવ ૩૪૩ થી ઉંચો ભાવ ૪૫૦

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૫ થી ઉંચો ભાવ ૨૨૧

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૧૯૦

કપાસ :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૩૪૮

કાળી જીરી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૦

કાંગ :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૪૮૦

રાય :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૦૦

મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૧૫

ધાણા :- નીચો ભાવ ૯૬૨ થી ઉંચો ભાવ ૧૩૨૬

ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૪૭

બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૩૪૧

અડદ :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૯૨૦

મઠ :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

શીંગ નવી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૭

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૨૦૨ થી ઉંચો ભાવ ૧૨૨૩

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૪૧

ઘઉ :- નીચો ભાવ ૩૦૮ થી ઉંચો ભાવ ૩૭૭
 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઉંચો ભાવ ૩૮૮
 

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૦૧ 
 

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૭૦
 

શીંગ દાણા :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૫૨૫
 

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૫

અડદ :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૦

તુવેર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૪

જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઉંચો ભાવ ૨૬૫

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૦૭

લસણ :- નીચો ભાવ ૫૫૧ થી ઉંચો ભાવ ૧૦૪૩

ચણા :- નીચો ભાવ ૮૭૫ થી ઉંચો ભાવ ૯૧૫

તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૬૦

ડુંગળી સૂકી :- નીચો ભાવ ૮૦ થી ઉંચો ભાવ ૨૨૦

ધાણા :- નીચો ભાવ ૧૧૯૦ થી ઉંચો ભાવ ૧૬૧૧

મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૨૧ થી ઉંચો ભાવ ૧૨૮૫

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૧૧૧ થી ઉંચો ભાવ ૧૨૪૫

કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૮

જીરું :- નીચો ભાવ ૨૩૩૦ થી ઉંચો ભાવ ૨૬૫

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૩૧ થી ઉંચો ભાવ ૯૨૧
 

ચણા :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૯૦૧
 

ડુંગળી :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૧૭૧
 

લસણ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૯૨૧
 

મગફળી જાડી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૩૦૧
 

ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૧
 

રાયડો :- નીચો ભાવ ૫૧૧ થી ઉંચો ભાવ ૯૭૧
 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૬
 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૧
 

જીરું:- નીચો ભાવ ૨૧૨૬ થી ઉંચો ભાવ ૨૭૮૧