khissu

આજના (તા. ૧૨/૦૪/૨૦૨૧, સોમવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો, ૧૦૦% ફાયદો

આજ તારીખ 12/04/2021 ને સોમવારના રાજકોટ, મહુવા, ભાવનગર, જુનાગઢ, અ‍મરેલી, ગોંડલ, ડીસા અને વિસનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

એરંડો

875

920

લસણ

720

1086

ચણા

950

985

તલ

1320

1680

ધાણા

1100

1398

મગફળી જાડી

1013

1750

મગફળી જીણી

936

1165

કપાસ

1225

1375

જીરૂ

2250

2500

 

મહુવા માર્કેટિંગ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 61275 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 90000 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 275 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 210 રહ્યો હતો.. નાળીયેરની આવક 22148 નંગની હતી જેમનો ઉંચો ભાવ રૂ. 1807 રહ્યો હતો.

નોંધ: (૧) શીંગ ગુણીમાં 35 કિ.ગ્રા. તથા કટ્ટા અને થેલીમાં વજન 50 કિ.ગ્રા. મુજબ ગણવુ. (૨) કપાસની આવક ગાંસડીમાં આપેલ છે જેમાં 1 ગાંસડી= 80 કિ.ગ્રા. (૩) નાળીયેરની આવક નંગમાં આપેલ છે જેમાં 1 નંગ= 100 નાળીયેર

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

321

536

ચણા

751

1079

ડુંગળી લાલ

50

275

ડુંગળી સફેદ

150

210

કપાસ

945

1266

નાળીયેર

441

1807

તલ સફેદ

1580

1770

જુવાર

251

603

બાજરી

281

393

 

ભાવનગર માર્કેટિંગ યાર્ડ (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ):

ભાવનગર માર્કેટ યાર્ડમં શાકભાજીની આવક સારા પ્રમાણમાં જોવા મળે છે તેની સાથે બજાર પાકોમાં ડુંગળી (લાલ અને સફેદ), કપાસ, ચણા, ઘઉં અને મગફળીનું પણ વેચાણ થાય છે. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ધાણા

801

1650

જીરૂ

1980

2630

ઘઉં

350

475

એરંડા

600

910

ચણા

950

1004

મેથી

701

1135

શીંગ નવી

1158

1175

શીંગ જી-૨૦

1206

1260

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

310

380

ઘઉં ટુકડા

320

417

ચણા

950

985

તલ

1100

1675

ધાણા

1000

1259

મગફળી જાડી

900

1211

તુવેર

1150

1379

અ‍ડદ

1000

1300

જીરૂ

2000

2483

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

એરંડો

750

899

ઘઉં ટુકડા

300

503

ચણા

710

970

તલ

1000

1625

ધાણા

750

1475

મગફળી જાડી

900

1320

સિંગ દાણા

1020

1600

કાળા તલ

1000

2181

જીરૂ

1790

2600

કપાસ

730

1380

 

ગોંડલ માર્કેટ યાર્ડ (સરદાર માર્કેટ યાર્ડ):

 

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

એરંડો

851

946

ડુંગળી

61

181

ચણા

850

991

ધાણી

1000

1880

ધાણા

900

1421

મગફળી જાડી

800

1331

મગફળી જીણી

875

1261

મેથી

800

1200

જીરૂ

1975

2615

લસણ

401

991

ડીસા  માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં 

325

466

જીરું 

2100

2600

એરંડા 

945

954

બાજરી 

245

276

રાયડો 

1050

1117

વરીયાળી 

1255

1363

ઈસબગુલ

1700

1700

રાજગરો 

811

876

તમાકુ 

1400

1800

 

વિસનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

બાજરી

200

247

રાયડો

1000

1205

ચણા

750

980

જીરું

2060

2475

એરંડા

932

967

કપાસ

800

1400

ઘઉં

300

416

વરિયાળી

1100

3465

ચણા

750

980

મેથી

921

1066