khissu

આજના (તા. ૨૩/૦૬/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 23/06/2021 ને બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

આ પણ વાંચો: Skymet + અંબાલાલ પટેલ આગાહીનો તાલમેળ / જૂન-જુલાઈ મહિનામાં વરસાદ આગાહી?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1385

1530

મગફળી જાડી 

1010

1242

મગફળી ઝીણી 

958

1140

ધાણા 

1100

1250

તલ 

1400

1580

કાળા તલ 

1750

2265

રજકાનું બી 

3000

5700

ચણા 

916

936

જીરું 

2120

2542

મગ 

1000

1327

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

310

351

કાળા તલ 

1500

2291

એરંડો 

850

984

અડદ 

800

1374

તલ 

1100

1608

મગફળી જાડી 

800

1372

ચણા 

850

965

ધાણા 

1050

1250

જીરું 

1900

2480

મગ 

1000

1400

 

મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 406 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 268 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1820 સુધીના બોલાયા હતા. તેમજ જીરૂના બજારના ભાવમાં પણ તેજી જોવા મળી હતી જીરૂનો સૌથી ઉંચો ભાવ રૂ. 2528 સુધીના બોલાયા હતા.

ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ ત્થા સફેદ ડુંગળી લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ રહેતુ હોવાથી તેમજ શેડની મર્યાદીત પ્રર્યાપ્ત વ્યવસ્થા હોય અને ડુંગળીની આવક વધુ પ્રમાણમાં થતી હોવાથી તા. ૨૨/૬/૨૧ ને મંગળવારથી દરરોજ લાલ ત્થા સફેદ ડુંગળીની હરરાજી ઉભા વાહનમાં જ થશે, તેથી ખેડુતોએ પોતાના વાહન ઉભા રહે તે મુજબ લાવવાનાં રહેશે, તેમજ સાથે તાલપત્રી / પ્લાસ્ટીક ઢાંકવા માટે ફરજીયાત લાવવાનું રહેશે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો: આદ્રા નક્ષત્રમાં વરસાદ જોગ / આવતી કાલથી 4 જુલાઈ સુધી, આદ્રામાં કેટલો વરસાદ? કયું વાહન?

(૨) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી ત્થા અનાજ લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, તા. ૨૨/૬/૨૧ થી મગફળી, અનાજ અને કઠોળની હરરાજી નીચે મુજબ થશે.

  • શીંગ , ડુંગળી  - દરરોજ
  • ચણા, બાજરી - સોમવાર, મંગળવાર
  • મગ ત્થા અન્ય કઠોળ (ચણા સીવાય) ઘઉં - બુધવાર, ગુરૂવાર
  • તલ , જુવાર - શુક્રવાર, શનિવાર

ઉપરોકત જણાવેલ વાર મુજબ જ જે તે જણસીને સવારના ૬/૦૦ થી ૧૦/૦૦ દરમ્યાન જ પ્રવેશ મળશે, તે સીવાય કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહી, વરસાદી વાતાવરણ હોવાથી મગફળી ઢાંકવા તાલપત્રી પ્લાસ્ટીક સાથે લાવવાનું રહેશ. જેની ખેડૂતભાઈઓ, કમીશન એ એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

 મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

 સફેદ ડુંગળી 

75

268

લાલ ડુંગળી

166

406

નાળીયેર 

190

1820

એરંંડા

450

960

મગફળી 

836

1226

ઘઉં

312

412

અ‍ડદ

600

1369

મગ

600

1294

રાય

922

1026

મેથી

900

1186

તુવેર

911

970

જીરૂં

2100

2528

ધાણા

668

821

 

જામનગર માર્કેટ યાર્ડ:
જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3010 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2485 સુધીના બોલાયાં હતાં.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

910

983

લસણ 

500

1015

મગફળી જાડી

950

1157

મેથી 

1040

1300

રાયડો 

980

1240

અજમો 

1700

2780

કપાસ 

1000

1438

જીરું 

1855

2495

મગફળી ઝીણી

875

1100

અડદ

1000

1340

 

ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2001 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2521 સુધીના બોલાયાં હતાં. તેમજ ધાણીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1500 સુધી બોલાયા હતા. 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1536

મગફળી જીણી 

850

1201

મગફળી જાડી 

820

1261

સુકા મરચા 

551

1901

ચણા 

786

951

લસણ 

901

1191

મગ 

751

1311

ધાણી 

1001

1390

ધાણા 

901

1291

જીરું 

2026

2511