khissu

આજનાં ( ગુરુવાર) બજાર ભાવ: જાણો ક્યાં પાકમાં કેટલો વધારો?

નમસ્કાર ખેડૂત મિત્રો... 

ગુજરાત નાં માર્કેટિંગ યાર્ડમાં દરેક પાકોના ભાવ દરરોજ બદલાતા હોય છે જેમાં થોડા જિલ્લા નાં ભાવોની યાદી નીચે જણાવેલ છે. 

આજના બજાર ભાવ માં રાજકોટમાં તમને વાલ પાપડી, સૂકા મરચાં, જીરુ અને કાળા તલ માં ફાયદો થશે. 

જ્યારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં નાળિયેર, કાળા તેમજ ધોળા તલ નાં ભાવ માં ઉછાળો છે તો તેમના વેચાણ માં ખેડૂતોને ફાયદો થશે. 

આજ તારીખ ૦૭/૦૧/૨૦૨૧ ને ગુરૂવાર ના રાજકોટ, ગોંડલ, મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૧

મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૧૫

મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૦૮૫

બાજરી :- નીચો ભાવ ૨૧૮ થી ઊંચો ભાવ ૨૫૦

અડદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૫૨૦

મગ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૭૨૭

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૩૭૨ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૦ થી ઊંચો ભાવ ૪૩૦

મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦

એરંડા :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૮૪૯

સોયાબીન :- નીચો ભાવ ૮૬૬ થી ઊંચો ભાવ ૯૪૨   

કાળા તલ :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૮૦૦   

લસણ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૭૦૦ 

ચોળી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૩૧૦

કળથી :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૭૯૦ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૬૪૦ 

જુવાર પીળી :- નીચો ભાવ ૨૦૧ થી ઊંચો ભાવ ૨૯૯ 

વાલ પાપડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૨૨૧૦ 

વાલ દેશી :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૩૦૫  

ધાણા :- નીચો ભાવ ૧૦૧૫ થી ઊંચો ભાવ ૧૧૬૫

જીરું :- નીચો ભાવ ૨૨૨૦ થી ઊંચો ભાવ ૨૪૩૭

વરિયાળી :- નીચો ભાવ ૮૭૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

મેથી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૫

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૫

 ચણા પીળા :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૯૧૭

સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૪૨૫  

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૩૪૫

તલી :- નીચો ભાવ ૧૩૨૦ થી ઊંચો ભાવ ૧૯૦૦ 

સુવા :- નીચો ભાવ ૫૧૫ થી ઊંચો ભાવ ૮૦૫ 

મકાઈ :- નીચો ભાવ ૨૧૦ થી ઉંચો ભાવ ૩૦૫

તુવેર :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૦

મરચા સૂકા :- નીચો ભાવ ૧૫૦૦ ઉંચો ભાવ ૩૧૦૫

રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાા ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૧

જીરું :- નીચો ભાવ ૨૦૨૬ થી ઊંચો ભાવ ૨૫૬૧

ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૨૬

તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૨૭૫૧

મગ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૬૭૧

અડદ :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૧૫૪૧

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૮ થી ઊંચો ભાવ ૪૫૪

તુવેર :- નીચો ભાવ ૯૩૧ થી ઊંચો ભાવ ૧૨૭૧ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૧૧ થી ઊંચો ભાવ ૩૮૧    

તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૬૧

ચણા :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૮૯૬

લસણ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૪૬૧ 

એરંડા :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૮૬૬ 

ઘઉં :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૪૧૬ 

મગફળી જીણી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૬૧ 

મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૬

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૬૧  

સોયાબીન :- નીચો ભાવ ૯૧૬ ઊંચો ભાવ ૯૨૧  

મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૩૫૫૧  

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઊંચો ભાવ ૧૧૩૪

નાળિયેર :- નીચો ભાવ ૪૩૫ થી ઊંચો ભાવ ૨૦૦૫

ઘઉં :- નીચો ભાવ ૩૩૧ થી ઊંચો ભાવ ૪૩૬  

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૮૭ થી ઊંચો ભાવ ૧૨૧૧  

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૨૬૪ 

મગફળી જાડી :- નીચો ભાવ ૯૩૫ થી ઊંચો ભાવ ૧૧૨૨

જુવાર :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૩૨૭

બાજરી :- નીચો ભાવ ૨૩૭ થી ઊંચો ભાવ ૩૭૧ 

અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૫૫

મગ :- નીચો ભાવ ૧૫૫૨ થી ઊંચો ભાવ ૨૨૫૭  

ચણા :- નીચો ભાવ ૭૦૮ થી ઊંચો ભાવ ૯૧૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૨૨ થી ઊંચો ભાવ ૧૯૭૫ 

તલ કાળા :- નીચો ભાવ ૧૮૯૫ થી ઊંચો ભાવ ૨૭૦૫

તુવેર :- નીચો ભાવ ૧૧૩૫ થી ઊંચો ભાવ ૧૧૩૫

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૧ થી ઊંચો ભાવ ૪૯૪

આ સિવાઈ તમારાં જિલ્લાનાં બઝાર ભાવ જાણવા તમારો જિલ્લો નીચે કોમેન્ટ કરો. સાથે દરરોજના બઝાર ભાવ માટે Khissu Application download કરો.