khissu

તારીખ ૨૧/૧૨/૨૦૨૧ ને શુક્રવારના બજાર ભાવો, ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડના ભાવો

ખાદ્યતેલ બજારો નરમ હોવાથી મગફળી અને સીંગદાણાની બજારનો કલર પણ લાલ જ હતો. મગફળીનાં ભાવમાં આગામી દિવસોમાં ભાવમાં મણે રૂ.૨૫થી ૩૦નો ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યં છે. ગોંડલમાં નવી આવકો મંગળવારે સવારે કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર છે. જાણકારો માને છેકે ગોંડલમાં એક લાખ ગુણી ઉપરની જ આવક થાય તેવી સંભાવના છે જેની સામે લેવાલી ઓછી હોવાથી ભાવમાં રૂ.૨૦થી ૨૫ નીચા બોલાય તેવી ધારણાં છે. સીંગદાણા, ખોળ અને તેલ બધુ જ નરમ છે. ગોંડલમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૭૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ના ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

 ચણાનું સૌથી વધુ ઉત્પાદન ભલે એમપી તેમજ મહારાષ્ટ્રમાં થઇ રહ્યું હોઇ પરંતુ આપણા સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાતના ચણા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ ગણાતા હોય છે. હાલમાં ચણાની માર્કેટમાં નવા ક્રોપની આવકોના ઇંતેજાર વચ્ચે સુસ્ત ઘરાકી વચ્ચે ભાવ મહદ્અંશે ટકેલા જોવા મળી રહ્યા છે. અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, હાલ બજારમાં ખાસ મૂલમેન્ટ નથી. નોરતા-દિવાળી દરમિયાન કોલ્ડસ્ટોરેજ બેઇઝ કાંટાવાળા ચણાનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ રૂ.5800 અને ગુજરાત ત્રણ ચણાનો ભાવ રૂ.5500 સુધી અથડાયો હતો. દરમિયાન હાલ ભાવમાં વળતા પાણી થયા છે, અત્યારે કાંટાવાળા ચણાના રૂ.5000 અને ગુજરાત ત્રણ જાતના રૂ.4700ના ભાવ બોલાઇ રહ્યા છે. માર્કેટમાં ઘરાકીનો અભાવ છે, સુસ્ત વાતાવારણ છે. ગત સાલ કરતા સવાયુ વાવેતર આવવાની ધારણા મુકાઇ રહી છે. જાન્યુઆરી અંતથી નવી આવકોનો પ્રારંભ થયા બાદ ફ્રેબુઆરીથી આવકો વેગ પકડશે. નવી આવકોના ઇંતેજાર અને સારા પાકની આશા વચ્ચે વેચવાલી છે, પરંતુ લેનાર ન હોવાનો રંજ બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં ચણાની 700 ગુણીની આવકો નોંધાઇ હતી. આજે ચણાના વાયદામાં એક વર્ષ સુધી પ્રતિબંધ લદાયો પરંતુ ચણામાં પહેલેથી જ વાયદા બંધ હોવાથી બજારમાં ખાસ અસર જોવા 
મળી ન હતી.

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

11461

1784

ઘઉં લોકવન 

406

427

ઘઉં ટુકડા

413

472

જુવાર સફેદ

343

590

જુવાર પીળી 

281

335

બાજરી 

325

441

તુવેર 

940

1254

ચણા પીળા 

721

950

મગ 

1100

1440

મઠ 

1400

1550

કળથી 

741

985

મગફળી જાડી 

898

1176

મગફળી ઝીણી 

880

1138

એરંડા 

1050

1154

અજમો 

1375

2085

સોયાબીન 

1070

1257

કાળા તલ 

1874

2596

લસણ 

240

455

ઇસબગુલ 

1580

2211

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

950

1841

ઘઉં 

400

428

જીરું 

2000

2855

તલ 

1420

2270

બાજરો 

271

397

ચણા 

695

923

ગુવાર 

1040

1040

મગફળી ઝીણી 

840

1100

મગફળી જાડી 

929

1124

સોયાબીન 

1156

1268

ધાણા 

1100

1499

તુવેર 

600

1180

મકાઇ 

349

376

તલ કાળા 

1000

2765

અડદ 

600

1200

મેથી 

1147

1200

સિંગદાણા 

936

1115

ર. બાજરો 

2300

4975

ઘઉં ટુકડા 

374

466 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1351

1765

ઘઉં

405

455

જીરું

2250

3030

એરંડા

1106

1136

તલ

1360

2100

બાજરો

380

457

ચણા

601

875

મગફળી જીણી

700

1265

તલ કાળા

1250

2565

મગ

600

1100

અડદ

501

1501

ગુવારનું બી

951

1151

 ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

1806

જીરું

2201

3091

ઘઉં

398

438

એરંડા

1011

1176

તલ

1500

2231

ચણા

711

906

મગફળી જીણી

825

1156

મગફળી જાડી

780

1161

ડુંગળી

101

416

લસણ

221

451

સોયાબીન

1000

1261

તુવેર

951

1171

મગ

1300

1461

અડદ

800

1461

મરચા સુકા 

400

3951

ઘઉં ટુકડા 

400

494

શીંગ ફાડા

1006

1346 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1300

1770

ઘઉં

380

431

જીરું

2100

3050

એરંડા

1000

1117

તલ

1980

2130

બાજરો

336

427

ચણા

820

950

મગફળી જીણી

1000

1285

મગફળી જાડી

950

1050

લસણ

180

405

અજમો

1900

5021

મરચા સુકા 

1150

3715

અડદ

1310

1400