Viral video: આખલાએ દાદાને ફૂટબોલની જેમ હવામાં ઉચ્છાળ્યા, ગામ આખું જોતું રહ્યું

મિત્રો આપણી આસપાસ ઘણી અજીબ ગરીબ ઘટના બનતી હોય છે. આજકાલ ના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જે દેશ વિદેશમાં બનતી ઘટનાઓ વિશે પણ જણાવી દે છે. આજકાલ સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતાં હોય છે. જેમાં લોકો અકસ્માત, કોઈ બનેલી ઘટના કે રમુજી મોમેન્ટ શેર કરતા હોય છે.

દોસ્તો, રસ્તા પર ચાલતી વખતે તેમજ વાહન ચલાવતાં સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કોણ જાણે ક્યારે શું થઈ જાય ? આપણે તો કોઈ અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખતાં હોઈએ છીએ પણ અકસ્માત સામે ચાલીને તમારી પાસે આવે તો કયો રસ્તો પકડવો ?

જી હા મિત્રો, આપણા ખૂબ ધ્યાન રાખવા છતાં અકસ્માત સર્જાઈ જતો હોય છે. હાલ, સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બને છે તો અકસ્માત જ પણ થોડું રમુજી પણ લાગી રહ્યું છે. એક આખલો કેવી રીતે દાદાની સાયકલ પાછળ દોડે છે અને દાદાને સાયકલ સાથે ઉછાળી દે છે.

દાદાનો આ વિડિયો તમે અહીં જોઈ શકશો: અહી ક્લિક કરો

બિચારા દાદાને ખબર પણ ન હતી કે થોડી જ ક્ષણોમાં તેની સાથે શું બનવાનું છે. આખલાએ પણ દાદાનો પીછો ન જ છોડ્યો હો... તો દોસ્તો જોજો હો તમારી સાથે ક્યાંક આવી ઘટના ન બને.. 'હે આખલા તમે દૂરથી સલામ !...'

દોસ્તો આવા જ વાયરલ વિડિયો જોવા અમારી khissu યુટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો.

આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો.