khissu

કપાસની વિદેશમાં કેવી માંગ? શું ભાવ ૧૩૦૦ બાદ ૧૫૦૦ સુધી પહોચ્ચે? જાણો સર્વે સાથે ભાવ

આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની બાબરા અને સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો કપાસનો ભાવ ૧૩૧૫ બોલાયો હતો. 

હવે જાણી લઈએ આજના (૦૧/૦૩/૨૦૨૧,સોમવાર નાં) કપાસના વધતા ઘટતા ભાવો 

કડી :-  નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૭૯
જસદણ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૯૫
હળવદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૩
રાજકોટ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૬૮
જૂનાગઢ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૨
તળાજા :- નીચો ભાવ ૯૨૨ થી ઉંચો ભાવ ૧૨૯૨
બોટાદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૨
જામજોધપુર :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૨૮૦
વિસનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૩૧૦
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૩૧૦
ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૪
જામનગર :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૨૬૮
મહુવા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૧
મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૫૦
અમરેલી :- નીચો ભાવ ૭૬૫ થી ઉંચો ભાવ ૧૩૦૪
ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૪૬
ભાવનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૧
જેતપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૧
સિદ્ધપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૩૧૫
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૭૮
બાબરા :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૩૧૫
ડોળાસા :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
વિજાપુર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૮
અંજાર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૭૫
હિંમતનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૬૬
પાટણ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૭૭