khissu

આજે 35 માર્કેટિંગ યાર્ડમાં શું રહ્યો કપાસ ભાવ? : ઊંચો ભાવ 1221 રૂપિયા, જાણો ક્યાં?

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં થોડી તેજી બાદ ભાવો સ્થિર થઇ રહ્યા છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.૧૦૫૦ થી ૧૧૩૦ સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતનાં ઉનાવા, જામનગર, સિદ્ધિપુર, ધ્રોલ અને કડી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ભાવ ૧૨૦૦+ રહ્યાં છે. જેમાંની ઉનાવા માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૨૧ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૧૨/૦૧/૨૦૨૧, મંગળવાર નાં કપાસનાં ભાવો વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 

ભાવનગર :- નીચો ભાવ ૧૦૧૮ થી ઉંચો ભાવ ૧૧૮૧

જૂનાગઢ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૪૨

બાબરા :- નીચો ભાવ ૧૦૩૫ થી ઊંચો ભાવ ૧૧૬૫

મહુવા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૩૮ 

તળાજા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૪

અમરેલી :- નીચો ભાવ ૭૦૫ થી ઊંચો ભાવ ૧૧૮૮ 

પાટડી :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ  ૧૦૦૧

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૮૯૦ 

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૧

બોટાદ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૯૧

જસદણ :- નીચો ભાવ ૧૦૧૭ થી ઊંચો ભાવ ૧૧૯૦    

મોરબી :- નીચો ભાવ ૯૮૧ થી ઊંચો ભાવ ૧૧૫૭  

જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૧૯૨

સિદ્ધપુર  :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૪

ગોંડલ :- નીચો ભાવ   ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૬ 

રાજકોટ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧   

વાંકાનેર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦  

જેતપુર :- નીચો ભાવ ૧૦૧૫ થી ઊંચો ભાવ ૧૧૮૧

કાલાવડ :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૬

વિરમગામ :- નીચો ભાવ  ૯૧૧ થી ઉંચો ભાવ ૧૧૪૧

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૪૯ 

વિસનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૫  

વિજાપુર :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૧૧

ઉનાવા :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૨૨૧

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૧૮૧ 

માણસા :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

મોડાસા :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૩૭

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૨

વિસાવદર :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

અંજાર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૨૦૧

પાટણ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૦

ડોળાસા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૫

આગળ અમે મગફળી અને ડુંગળીના ભાવ ને લઈ સર્વે ની માહિતી Khissu Aplication માં ઉપલબ્ધ કરીશું. માટે Khissu Application ડાઉનલોડ કરી લેજો. 

- આભાર