Top Stories
khissu

અંબાણીની પત્ની, વહુ અને પુત્રી સાથે ફોટો પડાવનાર આ વ્યક્તિ કોણ છે અને શું કરે છે? થયો મોટો ખુલાસો

Who is Orry aka Orhan Awatramani:  બોલિવૂડ અને બિઝનેસ હાઉસની પાર્ટીઓમાં એક વ્યક્તિ વારંવાર જોવા મળે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ કોણ છે અને શું કરે છે? ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાની છેલ્લા એક વર્ષમાં જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે.

ઓરી બોલિવૂડ સેલિબ્રિટીઝની બર્થડે પાર્ટી અને અન્ય કાર્યક્રમોમાં જોવા મળે છે. ઓરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી અને લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે તે કોણ છે અને શું કરે છે. અનન્યા પાંડે અને ન્યાસા દેવગનના મિત્ર ઓરીએ અગાઉ તેની પ્રોફાઈલ પર સ્પષ્ટ કંઈ લખ્યું ન હતું. મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે તેમના સારા સંબંધો છે.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

નીતા અંબાણી, ઈશા અંબાણી ઉપરાંત, ઓરી પણ કેટલાક પ્રસંગોએ અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો છે. પરંતુ અવત્રામણિ વિશે એ રહસ્ય જ રહ્યું કે તેઓ તેમના ખર્ચને પહોંચી વળવા શું કરે છે?

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

સોશિયલ મીડિયા પર પણ તેના કામની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે આ રહસ્ય પણ ખુલ્યું છે. તેના રહસ્યનો પર્દાફાશ સોશિયલ મીડિયા દ્વારા જ થયો છે. તેમની LinkedIn પ્રોફાઇલ પર જોબ સંબંધિત માહિતી આપવામાં આવી છે.

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

તેની LinkedIn પ્રોફાઇલ મુજબ, ઓરહાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં 'સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર' તરીકે કામ કરે છે. તે છેલ્લા છ વર્ષથી અહીં રહે છે. તેને ગ્રાફિક ડિઝાઇનમાં પણ રસ છે. ઓરીને તેના પ્રોફેશનને લગતા પ્રશ્નો ઘણી વખત પૂછવામાં આવ્યા હતા.

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

તેણે દરેક વખતે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે નેટીઝન્સ વચ્ચે આ અંગે સવાલો ઉઠી રહ્યા હતા. નેટીઝન્સે સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું કે રિલાયન્સમાં તેમના કામના અનુભવને કારણે તેમના આકાશ, ઈશા અને અનંત અંબાણી સાથે સારા સંબંધો છે.

અંબાણી પરિવાર સાથે સંબંધિત કાર્યક્રમો ઉપરાંત, તે બોલિવૂડની ઘણી હસ્તીઓ સાથે પણ જોવા મળે છે. હાલમાં જ એક વાયરલ વીડિયોમાં તે શનાયા કપૂર, હરનાઝ સંધુ, અનન્યા પાંડે અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ સાથે પાર્ટીમાં જોવા મળ્યો હતો.