khissu

શું હજી કપાસ ભાવ વધશે? જાણો આજનાં ( ૨૨/૦૨/૨૦૨૧, સોમવારનાં) કપાસનાં ભાવો

આજે કપાસના ભાવો (૨૨/૦૨/૨૦૨૧) માં જોઈએ તો સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો કપાસનો ભાવ ૧૩૨૧ જોવા મળ્યો હતો. સાથે ગુજરાતની ૨૦ થી વધારે માર્કેટ યાર્ડમાં ૧૨૦૦+ કપાસ ભાવ જોવા મળ્યો હતો. 

હવે જાણી લઈએ આજનાં (૨૨/૦૨/૨૦૨૧, સોમવારે નાં) કપાસ નાં ભાવો 

વિજાપુર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૧

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

જામજોધપુર :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૨૫૦

પાટણ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૮૯

હિંમતનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૭૧

મોરબી :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૨૫૨

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૧

ડોળાસા :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

જામખંભાળીયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૨

જેતપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૩૦૧

ભાવનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૪

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૪૧

અમરેલી :- નીચો ભાવ ૭૬૫ થી ઉંચો ભાવ ૧૨૯૫

બાબરા :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૨૯૯

બોટાદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૧૧

જામનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૧

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૬

જસદણ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૯૦

જૂનાગઢ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

રાજકોટ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૫૧

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬

મહુવા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૯

હળવદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૨

અંજાર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૫

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૧

તળાજા :- નીચો ભાવ ૯૨૨ થી ઉંચો ભાવ ૧૨૪૧

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૩૨૧