khissu

ડુંગળીના ભાવ હવે વધશે કે ઘટશે? જાણો બજાર ભાવ 10/01/2022 ને સોમવારના

 ડુંગળીનાં પાકમાં કમોસમી વરસાદથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નુકસાન પહોંચ્યું છે, પરંતુ સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની આવકો થોડી લેઈટ થશે, પંરતુ હવે તબક્કાવાર વધારો જોવા મળશે. મહુવામાં લાલ ડુંગળીની આવકો વધીને ૫૦ હજાર ગુણીએ પહોંચી ગઈ છે, જેમાં હવે ક્રમશઃ વધારો જોવા મળશે. આગામી દિવસોમાં બજારમાં સરેરાશ લેવાલી કેવી રહેશે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં નબળામાં રૂ.૧૦૦થી ૧૫૦ અને મિડીયમ માલમાં રૂ.૨૦૦થી ૩૦૦ અને સારા માલમાં રૂ.૩૦૦થી ૪૦૦ 
વચ્ચે ક્વોટ થઈ રહ્યાં છે. અમુક વકલો રૂ.૪૦૦ની ઉપર જાય છે, પંરતુ એવો માલ બહુ ઓછો આવે છે. બજારમાં આગળ ઉપર લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મહારાષ્ટ્ર અને મદ્યપ્રદેશમાં પાકને નુકસાન કેટલું થયુ છે તેનાં ઉપર આગળનાં ઘટાડાનો આધાર રહેલો છે, પંરતુ બજારો ઘટશે એ વાત નક્કી છે.

બાજરીમાં ઘરાકી ઠંડી છે. જાન્યુઆરી મહિનામાં જે રીત ઠંડી પડવી જોઈએ એવી ઠંડી પડતી નથી, પરિણામે બાજરીમાં હવે ઘરાકી ઘટી ગઈ છે. વળી હવે ચાલુ મહિનો જ બાજરીમાં લેવાલી રહેશે ત્યાર બાદ ઘટાડો થઈ જશે. બાજરીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૩૫૦થી ૪૫૦ની વચ્ચે છે. સરેરાશ તેમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવી સંભાવનાં નથી. બાજરીમાં આગામી દિવસોમાં 
બજારમાં લેવાલી સારી રહેશે તો બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટદેખાતી નથી. બાજરીનાં ભાવ રૂ.૩૨૦થી ૪૨૦ની વચ્ચે ક્વોલિટી મુજબ જોવા મળશે. સારી બાજરીનાં ભાવ રૂ.૩૮૦થી નીચે ન જાય તેવી ધારણાં છે. આગામી દિવસોમાં બાજરીની આવકો અને વેચવાલી સ્ટોકિસ્ટોની કેવી રહે છે તેનાં ઉપર નજર રહેશે. સ્ટોકમાં બહુ મોટો જથ્થો બાજરીનો પડયો નથી

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1600

2005

બાજરો 

300

390

જીરું

2950

3255

ઘઉં 

350

390

તલ

1700

2115

ચણા 

800

967

મગફળી જીણી

1044

1205

મગફળી જાડી

850

1062

લસણ

1000

435

અડદ 

400

1360

મરચા સુકા 

1000

3300

મગ 

1100

1400 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન

350

419

ઘઉં ટુકડા 

350

435

ચણા 

700

929

અડદ 

800

1175

તુવેર 

1100

13500

મગફળી ઝીણી 

800

1076

મગફળી જાડી 

850

1111

સિંગફાડા

1050

1280

એરંડા 

1000

1151

તલ 

1650

2070

તલ કાળા 

1730

2450

જીરું 

2500

3180

ધાણા 

1330

1906

મગ 

1000

1415

સોયાબીન 

1050

1309

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1551

2041

ઘઉં લોકવન 

403

428

ઘઉં ટુકડા

409

474

જુવાર સફેદ

370

650

બાજરી 

290

420

તુવેર 

1072

1310

મગ 

1006

1146

મગફળી જાડી 

930

1162

મગફળી ઝીણી 

908

1128

એરંડા 

1131

1166

અજમો 

1340

2070

સોયાબીન 

1150

1321

કાળા તલ 

1800

2500

લસણ 

210

360

ધાણા

1550

1751

મરચા સુકા 

1000

3180

જીરૂ

2940

3268

રાય

1350

1540

મેથી

1000

1274

ઈસબગુલ

1660

2220 

ગુવારનું બી 

1125

1155 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1551

1995

મગફળી 

801

1305

ઘઉં 

385

413

જીરું 

2925

3300

એરંડા 

1160

1182

ગુવાર 

1050

1178

તલ 

1600

2066

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2054

ઘઉં 

401

471

જીરું 

2235

3175

એરંડા 

1127

1139

તલ 

1550

2040

મગ 

693

1223

મગફળી ઝીણી 

800

1152

તલ કાળા 

1700

2440

અડદ 

411

1375

ગુવારનું બી 

624

950 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1140

2030

મગફળી 

850

1068

ઘઉં 

213

471

જીરું 

2850

3425

તલ 

1695

2130

બાજરો 

471

478

તુવેર 

1000

1191

તલ કાળા 

1775

2355

અડદ 

370

1320

મઠ 

1130

1720