khissu

વાહ, સોના-ચાંદીનાં ભાવમાં આજે ફરી ઘટાડો: જાણી લો કેટલો થયો સોના-ચાંદીમાં ઘટાડો?

છેલ્લાં કેટલાંક દિવસોથી દરરોજ સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સોના માં ૧ ફેબ્રુઆરી પછી રોજ ના ૯૦૦ થી લઈને ૧૯૦૦ સુધીનો ઘટાડો જોવા મળે છે, જ્યારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૬૦૦૦ હતો જે હવે ૪૭૦૦૦ આજુ બાજુ પહોંચી ચૂક્યો છે. જ્યારે ૧૦૦ ગ્રામ સોનાની વાત કરીએ તો તેમાં ૨૦૦૦૦ રૂપિયાથી પણ વધારેનો ઘટાડો નોંધાયો છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૨/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮.૯૫ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૧.૬૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮૯.૫૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૮૯૫.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮,૯૫૦.૦૦ રૂપિયા

મિત્રો, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૬૫૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૦૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૬૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૦૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૦,૫૦૦.૦૦ રૂપિયા

મિત્રો, બે દિવસથી ૨૨ કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે કાલની સરખામણીએ આજે ૨૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૦૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૦૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૦૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૦,૫૦૦.૦૦ રૂપિયા

મિત્રો, બે દિવસથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે કાલની સરખામણીએ આજે ૨,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે.   

છેલ્લા ૨૭ દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૬/૦૧/૨૦૨૧       ૪,૮૫,૯૦૦ ₹       ૫,૦૫,૯૦૦ ₹
૧૭/૦૧/૨૦૨૧       ૪,૮૫,૮૦૦ ₹       ૫,૦૫,૮૦૦ ₹
૧૮/૦૧/૨૦૨૧       ૪,૮૫,૨૦૦ ₹       ૫,૦૫,૨૦૦ ₹
૧૯/૦૧/૨૦૨૧       ૪,૮૫,૩૦૦ ₹        ૫,૦૫,૩૦૦ ₹
૨૦/૦૧/૨૦૨૧       ૪,૮૬,૪૦૦ ₹        ૫,૦૬,૪૦૦ ₹
૨૧/૦૧/૨૦૨૧       ૪,૮૯,૮૦૦ ₹        ૫,૦૯,૮૦૦ ₹
૨૨/૦૧/૨૦૨૧       ૪,૮૯,૯૦૦ ₹        ૫,૦૯,૯૦૦ ₹