khissu

વાહ, આજે ફરી ડુંગળી નાં ભાવમાં ભારે તેજી / જાણો આજનાં ઊંચા ભાવો

નમસ્તે ખેડૂત મિત્રો,

ગુજરાતની મોટી ગણાતી બે માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં ડુંગળીની આવક  વધી રહી છે. જેના લીધે ભાવ માં ઘટાડો થઈ ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે, આજે  (૦૩/૦૨/૨૦૨૧)  માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ સારા એવા જોવા મળ્યા હતાં. જેમાં સૌથી ઉંચો ભાવ ૮૫૦ રુપિયા, સુરતમાં જોવા મળ્યાં હતાં.

આજે લાલ ડુંગળી નાં ભાવ: ​​

રાજકોટ :- નીચો ભાવ ૩૧૧ થી ઉંચો ભાવ  ૬૨૦

ભાવનગર :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૭૧૧

ગોંડલ :- નીચો ભાવ ૧૫૧ થી ઉંચો ભાવ ૭૦૧

ડીસા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૬૦૦ 

સુરત :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૫૦  

જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૦૦

વિસાવદર :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૬૦ 

મહુવા :- નીચો ભાવ ૨૧૧ થી ઉંચો ભાવ ૭૪૬ 


સફેદ ડુંગળી નાં ભાવ : 
મહુવા :- નીચો ભાવ ૨૩૦ થી ઉંચો ભાવ ૫૬૯ 

ગોંડલ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૩૫૧

ગઈ કાલના (૦૨-૦૨-૨૦૨૧૦) ભાવો 

​​રાજકોટ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૬૬૦

ભાવનગર :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૭૧૬

ગોંડલ :- નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૬૭૧

ડીસા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૪૦

જામનગર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૧૫

સુરત :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૩૦

જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૨૧

વિસાવદર :- નીચો ભાવ ૨૧૧ થી ઉંચો ભાવ ૫૬૧

મહુવા :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૮૪

સફેદ ડુંગળી નાં ભાવ : 

મહુવા ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૫૫

ગોંડલ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૩૫૧