khissu

વાહ, કપાસમાં રૂ.1209 ભાવ: જાણો ગુજરાતનાં 31 માર્કેટિંગ યાર્ડ નાં ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો...
આ તારીખ ૦૮/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ કપાસ ના ભાવ નીચે મુજબ છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસનાં ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે વિજાપુર માર્કેટીંગ યાર્ડમાં 1209 ભાવ રહ્યો હતો. 

ખેડૂતો ને સારા કપાસનાં એવરેજ ભાવ રૂ. 1050 થી 1130 સુધી મળી રહ્યાં છે 
જૂનાગઢ :- નીચો ભાવ  ૮૦૦ થી ઊંચો ભાવ  ૧૧૪૦
બાબરા :- નીચો ભાવ ૧૦૨૦   થી ઊંચો ભાવ ૧૧૭૦ 
ભાવનગર :- નીચો ભાવ ૧૦૧૫   થી ઊંચો ભાવ ૧૧૬૮ 
 તળાજા :- નીચો ભાવ ૯૮૦   થી ઊંચો ભાવ ૧૧૫૬ 
મહુવા :- નીચો ભાવ   ૯૦૩ થી ઊંચો ભાવ ૧૧૪૩   
અમરેલી :- નીચો ભાવ ૭૫૨   થી ઊંચો ભાવ ૧૧૭૭  
ધ્રોલ :- નીચો ભાવ  ૧૦૦૨  થી ઊંચો ભાવ  ૧૧૭૨ 
વિસાવદર :- નીચો ભાવ ૯૨૭   થી ઊંચો ભાવ ૧૧૪૧ 
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૦   થી ઊંચો ભાવ ૧૧૬૧ 
જામનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૨  
બોટાદ :- નીચો ભાવ   ૧૦૧૬ થી ઊંચો ભાવ  ૧૧૮૧
જસદણ :- નીચો ભાવ  ૧૦૦૫  થી ઊંચો ભાવ  ૧૧૮૦  
મોરબી :- નીચો ભાવ  ૧૦૦૦  થી ઊંચો ભાવ  ૧૧૫૪ 
જામ જોધપુર :-નીચો ભાવ  ૯૯૦  થી ઊંચો ભાવ ૧૧૯૦ 
ગોંડલ :- નીચો ભાવ  ૯૬૧ થી ઊંચો ભાવ  ૧૧૭૬
રાજકોટ :- નીચો ભાવ  ૧૦૦૫ થી ઊંચો ભાવ ૧૧૮૧
વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦  થી ઊંચો ભાવ ૧૧૬૫
બગસરા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૦
ભેંસાણ:- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૦
માણાવદર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
કોડીનાર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૧
ઉપલેટા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૧૯૦
ધોરાજી :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૧૭૬
જેતપુર :- નીચો ભાવ ૯૯૧ થી ઊંચો ભાવ ૧૧૮૮
હળવદ :- નીચા ભાવ ૧૦૧૫ થી ઉંચા ભાવ ૧૧૫૬
કડી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૦૪
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૯
ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૫
પાટણ :- નીચો ભાવ ૯૯૫ થી ઊંચો ભાવ ૧૨૧૧
હિંમત નગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૬
વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૦૯

દરરોજના બઝાર ભાવ જણાવા માટે Khissu Application download કરો.