આજે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું, જાણો સરળ માહિતીમાં કોને શું મળ્યું?
નમસ્કાર ગુજરાત, આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું અને બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય લોકો માટે 15 મોટી જાહેરાત કરવામાં આવી તેમની માહિતી, પેટ્રોલ ડિઝલ, Fastag, ગેસ સિલિન્ડર, સસ્તું મોંઘુ, ગુજરાત સરકારનું બજેટ, ચૂંટણી નજીક આવતા તાબડતોડ મોટો નિર્ણય, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈશું આજના આ વિડિયો.