khissu

આજથી બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયો, જાણો શું થશે બીજો ફાયદો

આજથી બેંક ઑફ બરોડા( bank of baroda) બદલી રહ્યુ છે ચેક (check) પેમેન્ટની રીત 
(BOB) બેંક ઓફ બરોડાનું કહેવું છે કે જો કોઈ ગ્રાહકે 2 લાખ રૂપિયાનો ચેક ઈશ્યૂ કર્યો હોય તો ગ્રાહકે પહેલા તેના ચેકની વિગતોની પુષ્ટિ કરવી પડશે. આમ ચેકનાં નિયમમાં આજથી થોડા બદલાવ આવશે.

WhatsApp દ્વારા બેંક ઓફ બરોડાની માહિતી માટે +918433888777 પર કોન્ટેક્ટ કરો. આ નંબર પર રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા Hi લખીને મેસેજ કરો. જેમના દ્વારા તમે ઘર બેઠા જ બેંક બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ જાણી શકશો.

આ what's app નંબર દ્વારા તમે છેલ્લા 5 મિની સ્ટેટમેન્ટ જાણી શકો છો, સાથે બેંક બેલેન્સ, ઈશ્યુ કરેલ ચેકનું સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો છો, નવી ચેક બુક અરજી કરી શકો છો, email adress જાણી શકો છો, બૅન્કિંગ રજિસ્ટ્રેશન વગેરેએ પ્રક્રિયા કરી શકો છો.

આજથી બેંક ઓફ બરોડાનું બેલેન્સ ચેક કરવા માટે માટે આ નંબર પર 8004195959 અથવા 18004196868 કોલ કરી માહિતી મેળવી શકો છો. માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબરથી આ પ્રકિયા કરવી.