khissu

BOB ખાતા ધારકો મેળવી શકે છે 1 લાખના રોકાણ પર 2 લાખ અને 11 હજાર રૂપિયા જાણો કેવી રીતે?

ગુજરાતમાં bank of baroda ની સૌથી વધારે 1,534 શાખાઓ આવેલી છે. નિષ્ણાંતોના મત અનુસાર સારી બેંકોની યાદી માની એક બેંક એક બેંક ઓફ બરોડા. Bank of barodaની અંદર ઘણા બધા લોકો ખાતા ખોલાવેલા છે. જ્યારે હવે આ બેંકની અંદર રોકાણ કરવાની વાત આવે તો કેટલું રોકાણ કરવું જોઈએ અને કઈ રીતે ફાયદો થાય તેમની માહિતી આ આર્ટીકલમાં જાણીશું.

Bank of baroda પોતાના FD  વ્યાજદરોની અંદર સમયગાળે ફેરફાર કરતી રહેતી હોય છે. જ્યારે ત્રણ વર્ષથી લઈને ચાર વર્ષ 11 મહિના અને 28 દિવસની એફડી ઉપર 7.15% સુધીનું વ્યાજ bank of baroda આપે છે. જો પાંચ વર્ષ માટે પૈસાનું રોકાણ કરવા ઈચ્છો છો અને 7.15% વળતર મેળવવા માગો છો તો બેન્ક ઓફ બરોડા ની આ FD ને તમે સિલેક્ટ કરી શકો છો.

આ પણ વાંચો:- જો તમારું બેંક ઓફ બરોડામાં ખાતું છે, તો દર મહિને 28 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 4 લાખનો ફાયદો, જાણો કેવી રીતે

1 લાખ રૂપિયા જમા કરાવવા પર કેટલા મળશે?
Bank of baroda દર વર્ષો મુજબ અલગ-અલગ વ્યાજ ઓફર કરે છે. જેમા તમે 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો સામાન્ય નાગરિકને તેના પર 6.5% વ્યાજ મળશે. અને સિનિયર સિટીઝનને 7.15% વ્યાજ મળશે. એટલે એક લાખ રૂપિયાનું રોકાણ પર 7.15% લેખે પાંચ વર્ષનું વ્યાજ 42,823 થશે. એટલે કે 5 વર્ષ પછી તમને 1,42,823 રૂપિયા મળશે. આમ બેંકમાં 5 વર્ષ સુધી પૈસા પડ્યા પડ્યા વધશે અને 42823 વધુ મળશે.

જો એક લાખ રૂપિયાનું 10 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 7.5% વ્યાજ દર લેખે 2, 11,206 રૂપિયા થશે. એટલે કે 1,11,206 રૂપિયા વ્યાજ મળશે. આમ 10 વર્ષ માં 1 લાખ નાં સીધા ડબલ થઈ જશે.

હવે જાણી લઈએ કે કેટલા સમયગાળા માટે કેટલું FD વ્યાજ ઓફર કરવામાં આવે છે? આ નવા વ્યાજ દરો 4 મે 2023 ના રોજ અપડેટ કરવામાં આવેલ છે. 
7 દિવસ - 1 મહિનો 14 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 3% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 3.5%
1 મહિનો 15 દિવસ - 5 મહિના 27 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 4.5% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 5%
5 મહિના 28 દિવસ - 6 મહિના 26 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ  5.25% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 5.75%

આ પણ વાંચો:- BOB ખાતા ધારકો ખુશીના સમાચાર: દરરોજ 1 રૂપિયો જમા કરાવવા પર મળશે ૨ લાખનો ફાયદો, સાથે જાણો નવા વ્યાજ દરો

6 મહિના 27 દિવસ - 11 મહિના 28 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ  5.75%  અને વરિષ્ઠ નાગરિક FD રેટ 6.25%
11 મહિના 29 દિવસ - 1 વર્ષ 1 મહિનો 1 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 6.75% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 7.25%
1 વર્ષ 1 મહિનો 2 દિવસ - 1 વર્ષ 1 મહિનો 2 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 7.05% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 7.55%

1 વર્ષ 1 મહિનો 3 દિવસ - 2 વર્ષ 11 મહિના 29 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 6.75% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 7.25%
3 વર્ષ - 4 વર્ષ 11 મહિના 28 દિવસ માટે સામાન્ય નાગરિક FD રેટ 6.5% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 7.15%
4 વર્ષ 11 મહિના 29 દિવસ - 9 વર્ષ 11 મહિના 27 દિવસમાટે સામાન્ય નાગરિક FD રેટ 6.5% અને વરિષ્ઠ નાગરિક FD રેટ 7.5%