khissu

અંબાલાલની આગાહી સાચી પડી, ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાના ભણકારા વાગ્યા, વેરાવળથી દૂર લો-પ્રેશર સર્જાયું

ઘણા સમયથી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બન્ને વાવાઝોડાની આગાહી કરી રહ્યા છે અને હવે એ સાચી પડતી પણ જોવા મળી રહી છે. કારણ કે આજે વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યાં વિસ્તારો પર થશે? વગેરે પ્રકારનો ભય ગુજરાતીઓની સતાવી રહ્યો છે.

ભારતમાં અહીં ગોરું કે સુંદર બાળક જન્મે તો મારી નાખવામાં આવે, આખા ગામની મહિલાઓ દૂધ પીવડાવે

અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલા જ અબર સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે સંભવિત વાવાઝોડા વિશે ફરીથી નવી આગાહી કરી છે. જણાવ્યું કે, વરસાદ રહેશે અને ભારે પવન પણ ફૂંકાશે. હાલ અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાયું છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનવાની પુરેપુરી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

દિવાળી પહેલા સોનું મોંઘુદાટ થશે, કરવા ચોથ પર એક તોલાનો ભાવ 62,000 રૂપિયાને પાર થશે

હવામાન વિભાગે કહ્યું કે 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. તેથી આજથી જ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનશે. 21 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશન બની શકે છે. બીજી બાજુ, 20 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાશે. દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વિપના વિસ્તાર પર એક સંભવિત ચક્રવાતી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે.

એકવીસમી સદીમાં પણ ચાલે છે વિચિત્ર દુષ્ટ પ્રથા, અહીં પિતા જ તેની દીકરી સાથે લગ્ન કરી લે

તો આ તરફ વાતને એટલે પણ વેગ મળી રહ્યો છે કે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે, અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે અને જો તે તેજ થયું તો, ચક્રવાતનું રૂપ લઈ શકે છે. 

હરખ પુરો: સતત ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં તોતિંગ વધારો, એક તોલાએ સીધા આટલા રૂપિયાનો વધારો

લક્ષદ્વિપ વિસ્તાર અને નજીકના દક્ષિણ પૂર્વ અરબ સાગર અને કેરલ તટ પર ચક્રવાતી પરિસંચરણ પશ્ચિમ ઉત્તર તરફ વધી ગયું અને દક્ષિણ પૂર્વ અરબ સાગર અને નજીકના લક્ષદ્વિપ વિસ્તાર પર બનેલું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ વાવાઝોડું કેટલું ઘાતક બને છે અને ગુજરાતમાં કેવી તબાહી મચાવે છે.