ગેસ કનેક્શન પી.એમ. ઉજ્જવલા યોજના 3.0 | અરજી કેવી રીતે કરશો

ગેસ કનેક્શન પી.એમ. ઉજ્જવલા યોજના 3.0 | અરજી કેવી રીતે કરશો

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી પી.એમ. ઉજ્જ્વલા યોજના 3.0 અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ મહિલાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવો અને સ્મોક-ફ્રી કિચન બનાવવાનો છે. આ યોજનામાં BPL અને પાત્ર મહિલાઓને મફત LPG ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકાર દ્વારા કનેક્શન ચાર્જ અને સિક્યુરિટી ડિપોઝિટ આપવાની જરૂર નથી.

જરૂરી દસ્તાવેજો

અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી રહેશે:

આધાર કાર્ડ

રેશન કાર્ડ

બેંક પાસબુક

પાસપોર્ટ સાઇઝ ફોટો

મોબાઇલ નંબરસરનામાનો પુરાવો

યોજનાનો લાભ શું મળશે?

મફત ગેસ કનેક્શન

મફત રેગ્યુલેટર

મફત પાઇપ

સબસિડી સહાય

મહિલાઓ માટે સલામત રસોડું

 

કઈ કંપની ગેસ આપશે?

Bharat Gas

HP Gas

Indane Gas

 

આ યોજના કોના માટે ખાસ છે?

ગરીબ કુટુંબ

ગ્રામ્ય વિસ્તાર

સિંગલ માતા

વિધવા મહિલાઓ