જો તમારું bank of baroda માં ખાતું છે અને બેંક ઓફ બરોડામાં તમે 46 દિવસની એફડી કરાવો છો. અને એ 46 દિવસની એફડી માં તમે 4 લાખ રૂપિયા જમા કરો છો તો તમને કેટલું વ્યાજ મળશે? ચાલો અમે તમને જણાવીએ કેટલું વ્યાજ મળશે?
Bank of baroda એક સરકારી બેન્ક છે જે ભારત સરકારના નિયમોને આધિન કામ કરે છે. કહેવાય છે બેન્ક ઓફ બરોડા (BOB) દેશની સૌથી મોટી બેંકો માંથી બીજા નંબરની સરકારી બેન્ક છે. દરેક બેંકોની જેમ આ બેંક પણ એફડી ઉપર વધારે વ્યાજ ગ્રાહકોને ઓફર કરે છે.
Bank of baroda 46 દિવસની એફડી માં સામાન્ય નાગરિકને 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 6.00 ટકા વ્યાજ ઓફર કરે છે.
જો તમે bank of baroda ની 46 દિવસની એફડી માં સામાન્ય નાગરિક તરીકે 4 લાખ રૂપિયા જમા કરો છો તો મેચ્યોરિટી ઉપર કુલ 402760 મળશે. એટલે કે 2760 રૂપિયા વ્યાજ મળશે.
જ્યારે જો તમારા ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક છે અને એના નામે ખાતુ ખોલાવેલું છે અને એ ખાતામાં તમે 46 દિવસ ની એફડી માં 4 લાખ રૂપિયા જમા કરો છો તો 403012 રૂપિયા તમને મળશે.
બેંક ઓફ બરોડા ની આ માહિતી પણ વાંચો. અહી ક્લિક કરો.
આમ સામાન્ય નાગરિક કરતા વરિષ્ઠ નાગરિકોને મેચ્યોરિટી ઉપર મળતું હોય છે. જ્યારે બેંક ઓફ બરોડા (Bank of baroda) લાંબા ગાળાની એફડી ઉપર વધારે વ્યાજ આપે છે. Bank of baroda ની officeal ની વેબસાઈટ ઉપર જઈ અને નવા વ્યાજદર જાણી રોકાણ કરી શકો છો.