મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે અમુક ક્વોલિટીમાં મણે રૂ.૫થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. વર્તમાન સંજોગમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ આધાર રહેલો છે.
આ પણ વાંચો: ફરી કપાસના ભાવમાં સુધારો: આજનાં બજાર ભાવ, 1882 રૂપિયા ઊંચો ભાવ જાણો ક્યાં ?
સીંગતેલની ઘરાકી પણ થોડી ઠંડી હોવાથી મગફળીનાં ભાવમાં બહુ મોટો સુધારો થાય તેવી સંભાવનાં હાલ ઓછી દેખાય રહી છે. મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગમાં ઓઈલ મિલો ચાલુ મોટા ભાગની છે પરંતુ બધી રગડ-ધગડ ચાલી રહી છે. કોઈ મિલોને અત્યારે સંતોષથાય તેવી પેરિટી નથી અને ના છૂટકે બીજી નબળી મગફળી કે તેલની ટકાવારી વધારે આવે તેવી મગફળી મિક્સ કરવી પડે છે. પરિણામે ઓઈલ મિલો ઊંચા ભાવથી મગફળી લેવા તૈયાર નથી.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ: આ સ્કીમમાં માત્ર 95 રૂપિયાનું રોકાણ કરીને તમને 14 લાખ રૂપિયા મળશે, આજે જ અરજી કરો
બીજી તરફ ગામડે બેઠા ખેડૂતો રૂ.૧૨૦૦થી નીચેના ભાવથી મગફળી આપવા તૈયાર નથી, પરિણામે બજાર અથડાયા કરે તેવી ધારણાં છે. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્સિયલનાં ભાવ રૂ.૮૯,૫૦૦ની સપાટી પર હતાં.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 24/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1320 |
| અમરેલી | 800 | 1257 |
| કોડીનાર | 1080 | 1203 |
| સાવરકુંડલા | 1033 | 1311 |
| જેતપુર | 816 | 1306 |
| પોરબંદર | 1050 | 1225 |
| વિસાવદર | 905 | 1291 |
| મહુવા | 1011 | 1356 |
| ગોંડલ | 820 | 1326 |
| કાલાવડ | 1050 | 1280 |
| જુનાગઢ | 900 | 1250 |
| જામજોધપુર | 1000 | 1270 |
| ભાવનગર | 1171 | 1242 |
| તળાજા | 1055 | 1250 |
| હળવદ | 1051 | 1376 |
| જામનગર | 900 | 1205 |
| ભેસાણ | 900 | 1244 |
| ધ્રોલ | 1105 | 1352 |
| સલાલ | 1200 | 1430 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 24/11/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1070 | 1240 |
| અમરેલી | 910 | 1263 |
| કોડીનાર | 1105 | 1344 |
| સાવરકુંડલા | 980 | 1218 |
| જસદણ | 1050 | 1270 |
| મહુવા | 972 | 1131 |
| ગોંડલ | 910 | 1276 |
| કાલાવડ | 1150 | 1290 |
| જુનાગઢ | 900 | 1500 |
| જામજોધપુર | 1000 | 1220 |
| ઉપલેટા | 1000 | 1501 |
| ધોરાજી | 901 | 1236 |
| વાંકાનેર | 850 | 1400 |
| જેતપુર | 921 | 1471 |
| તળાજા | 1255 | 1510 |
| ભાવનગર | 1138 | 1805 |
| રાજુલા | 1125 | 1239 |
| મોરબી | 950 | 1460 |
| જામનગર | 1000 | 1960 |
| બાબરા | 1134 | 1246 |
| બોટાદ | 970 | 1180 |
| ધારી | 1026 | 1211 |
| ખંભાળિયા | 900 | 1226 |
| પાલીતાણા | 1080 | 1180 |
| લાલપુર | 1005 | 1645 |
| ધ્રોલ | 1000 | 1268 |
| હિંમતનગર | 1100 | 1699 |
| પાલનપુર | 1111 | 1470 |
| તલોદ | 1050 | 1585 |
| મોડાસા | 1000 | 1601 |
| ડિસા | 1131 | 1411 |
| ટિંટોઇ | 1010 | 1410 |
| ઇડર | 1250 | 1702 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1150 | 1307 |
| ભીલડી | 1050 | 1303 |
| થરા | 1150 | 1299 |
| દીયોદર | 1100 | 1320 |
| માણસા | 1251 | 1322 |
| વડગામ | 1135 | 1321 |
| કપડવંજ | 950 | 1325 |
| શિહોરી | 1096 | 1280 |
| ઇકબાલગઢ | 1130 | 1370 |
| સતલાસણા | 1111 | 1409 |
| લાખાણી | 1150 | 1306 |