ફરી કપાસના ભાવમાં સુધારો:  આજનાં બજાર ભાવ, 1882 રૂપિયા ઊંચો ભાવ જાણો ક્યાં ?

ફરી કપાસના ભાવમાં સુધારો: આજનાં બજાર ભાવ, 1882 રૂપિયા ઊંચો ભાવ જાણો ક્યાં ?

કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. કપાસની આવકો ગુજરાતમાં આજે મોટી માત્રામાં ઘટી હતી. સરેરાશ ગત વર્ષની તુલનાએ અત્યારે દૈનીક ધોરણે ૫૦ ટકા જેટલી જ આવકો થાય છે. સૌરાષ્ટ્રમાં આવકો ઘટીને રૂ.૧.૭૫ લાખ મણની સપાટીએ પહોંચી હતી.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ: આ સ્કીમમાં માત્ર 95 રૂપિયાનું રોકાણ કરીને તમને 14 લાખ રૂપિયા મળશે, આજે જ અરજી કરો

બીજી તરફ ગુજરાતની કેટલીક ખેડૂત સંસ્થાઓ નામ વગર સોશિયલ મિડીયામાં ખેડૂતોને કપાસ રૂ.૨૦૦૦થી નીચે વેચાણ ન કરવાની અપીલ કરતો મેસેઝ વાયરલો કર્યો છે. જેની અસર પણ આવકો ઉપર થઈ હોવાનું બજાર સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સારા સમાચાર! ટીવી જોવાનું થશે સસ્તું, ટ્રાઈએ જારી કર્યા નવા નિયમો

જિનોને અત્યારે ડિસ્પેરિટી હોવાથી તેઓ નીચા ભાવથી કપાસ ખરીદવા માંગે છે ત્યારે ખેડૂતોએ ઊંચા ભાવથી વેચાણ કરવાનો પ્રચાર શરૂ કર્યો છે.

તા. 24/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001828
અમરેલી12351823
સાવરકુંડલા16801801
જસદણ17001820
બોટાદ17001882
મહુવા15001785
ગોંડલ17311796
કાલાવડ17001821
જામજોધપુર17251836
ભાવનગર16001769
જામનગર15501851
બાબરા17401840
જેતપુર15001806
વાંકાનેર15501832
મોરબી17001812
રાજુલા16501770
હળવદ16501830
વિસાવદર15251781
બગસરા17451806
જુનાગઢ17001753
ઉપલેટા16501770
ધોરાજી16861811
વિછીયા17501835
ભેંસાણ16001799
ધારી15201814
લાલપુર17551802
ખંભાળિયા17001770
ધ્રોલ16281831
પાલીતાણા15901770
સાયલા17001825
હારીજ17401803
ધનસૂરા16001710
વિસનગર16001797
વિજાપુર16501791
કુકરવાડા17601795
ગોજારીયા16801781
હિંમતનગર14511791
માણસા16251781
કડી17011818
મોડાસા16501700
પાટણ17001818
થરા17501765
તલોદ16601762
સિધ્ધપુર17221817
ડોળાસા17001785
ટિંટોઇ16011711
દીયોદર16801750
બેચરાજી16501765
ગઢડા16551783
ઢસા17351785
કપડવંજ14501575
ધંધુકા17501832
વીરમગામ16861774
જાદર17001785
જોટાણા16501725
ચાણસ્મા17001793
ભીલડી16331731
ખેડબ્રહ્મા17251755
ઉનાવા16001803
શિહોરી17101765
લાખાણી15001780
ઇકબાલગઢ16101687
સતલાસણા16501729
ડીસા17001701