khissu

સોનામાં મોટું ગાબડું, ત્રણ દિવસથી સતત આટલો મોટો ઘટાડો, વિશ્વાસ જ નથી આવતો

સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

માત્ર ત્રણ જ દિવસમાં આજે ૧૪,૮૦૦ રુપિયાનો જોરદાર ઘટાડો થયો છે : જોકે પરમ દિવસે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૩,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો હતો ત્યારબાદ ગઈકાલે ૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ ઘટાડો થયો હતો અને આજે ફરીથી ૪,૭૩,૫૦૦ રૂપિયાથી ઘટીને ૪,૬૭,૫૦૦ રૂપિયા થયો જેથી આજે ફરીથી ૬,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. આમ સતત ત્રણ દિવસમાં જ સોનામાં ૧૪,૮૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો થયો છે.

આ માહિતી પણ વાંચો: દિવાળી સુધીમાં સોનાનો ભાવ 36,000 રૂપિયા થઈ જશે, જાણો એક્સપર્ટનું શું કહેવું છે?

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૯ મહિનાની સરખામણીએ ૧૧,૨૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૭૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૮,૬૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ૧૧,૨૬૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૯,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૮/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૮.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૮૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧,૭૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૪૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૭૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૬,૦૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭૮.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૦૨૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૭૮૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭,૮૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૬,૨૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો થયો છે.

છેલ્લા ૦૫ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૪/૦૬/૨૦૨૧        ૪,૮૨,૩૦૦ ₹       ૫,૦૨,૩૦૦ ₹
૧૫/૦૬/૨૦૨૧        ૪,૮૨,૩૦૦ ₹       ૫,૦૨,૩૦૦ ₹
૧૬/૦૬/૨૦૨૧        ૪,૭૮,૫૦૦ ₹       ૪,૯૮,૬૦૦ ₹
૧૭/૦૬/૨૦૨૧        ૪,૭૩,૫૦૦ ₹       ૪,૯૮,૬૦૦ ₹
૧૮/૦૬/૨૦૨૧        ૪,૬૭,૫૦૦ ₹       ૪,૮૭,૮૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

આ પણ વાંચો: ઝવેરી ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી કરે છે? 22 કેરેટ અને 24 કેરેટ સોનું એટલે શું?

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.