Top Stories
khissu

આજનાં ઊંચા ભાવ 1237 રુપિયા / શુક્રવાર નાં ચાલુ કપાસનાં ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 1040 થી 1150 સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાત ની 9 થી વધારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ નાં 1200+ ભાવ રહ્યાં છે. જેમાંની મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1237 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૯/૦૧/૨૦૨૧, શુક્રવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦

બાબરા :- નીચો ભાવ  ૧૦૩૫ થી ઊંચો ભાવ ૧૧૭૫

મહુવા :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૨૩૭

કડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૫   

તળાજા :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૧૭૫

અમરેલી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૨૦૧        

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૬૦   

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

બોટાદ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૧૧  

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૮  

જસદણ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૯     

મોરબી :- નીચો ભાવ  ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૯

જામ જોધપુર :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૧૯૦

ચાણસ્મા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૭૮  

ગોંડલ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૨૦૬  

રાજકોટ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૬૯    

વાંકાનેર :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૩   

જેતપુર :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૧૬  

કાલાવડ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૧ 

હળવદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

ધ્રોલ :- નીચો ભાવ ૯૭૮ થી ઉંચો ભાવ ૧૧૭૦ 

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૩૦

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૯   

વિજાપુર :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૪   

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૧૭૪  

માણસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૫  

મોડાસા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦

ભાવનગર :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૧૭૨ 

પાટડી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૭૬

પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૪

વિસાવદર :- નીચો ભાવ ૯૨૭ થી ઉંચો ભાવ ૧૧૩૫ 

અંજાર :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૫૦