khissu

જાણો આજના તા. 21/01/2022ને શુક્રવારના બજાર ભાવ: ભાવ જાણીને વેચાણ કરો, થશે ફાયદો

મગફળીની બજારમાં સરેરાશ પીઠાઓમાં મળે રૂ. ૫નો ઘટાડો જોવા મળ્યો હતો. જૂનાગઢ બાજુ પિલાણ મગફળીનાં ભાવ આજે ઘટતા અટકીને સ્ટેબલ રહ્યાં હતાં. મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, બજારમાં ખાસ વેચવાલી ન હોવાથી બજારો વધુ ઘટતા અટક્યાં છે. ગોંડલમાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યાં છે અને બીજા સેન્ટરોની તુલનાએ ભાવ ઓછા ઘટી રહ્યાં છે. રાજકોટ અને ગોંડલમાં મગફળીની આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. આગામી દિવસોમાં ઘરાકી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં અણધારો ઘટાડો, જાણો કારણ? સાથે આજના ભાવો...

કપાસિયાના ભાવ છેલ્લા બે દિવસમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઘટી ગયા હોઇ જીનરોની ડિસ્પેરિટિ વધતાં ગુરૂવારે કપાસમાં મણે રૂ.૨૦ થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ અઠવાડિયાથી કપાસિયાની લેવાલી સાવ ઘટી જતાં જીનરોની ડિસ્પેરિટિ સતત વધતી જાય છે જેને કારણે જીનરોએ કામ ધીમી કરી દેતાં કપાસની લેવાલી ઠંડી પડતી જાય છે. રૂના ભાવની તેજીનો ટેકો બુધવાર સુધી હોઇ જીનરો જોરમાં હતા પણ કપાસિયા ગુરૂવારે વધુ પડતાં ઘટી જતાં જીનરો ઊંચા ભાવે કપાસ લેતાં અટકી ગયા હતા.

આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1500

1965

અજમો

2500

6655

જીરું

2950

3330

તુવેર

950

1040

તલ

1700

2085

લસણ

100

455

મગફળી જીણી

1000

1344

મગફળી જાડી

850

1140

રાયડો

1180

1400

એરંડા

1000

1209

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ખાસ નોંધ: (૧) લસણ ની આવક બંધ: લસણ ની આવક બીજી જહેરાત ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.

આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી

(૨) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

2051

જીરું

2301

3361

ઘઉં

400

454

એરંડા

1146

1231

ચણા

826

951

મગફળી જીણી

810

1171

મગફળી જાડી

775

1161

ડુંગળી લાલ

101

486

લસણ

121

451

ડુંગળી સફેદ

131

356

સોયાબીન

1050

1246

તુવેર

950

1331

મરચા સુકા 

551

3201

ઘઉં ટુકડા 

404

524

શીંગ ફાડા

1001

1366

ધાણા

1501

1816

ધાણી

1700

1901

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ચણા 

750

938

તુવેર 

1080

1333

મગફળી ઝીણી 

800

1080

મગફળી જાડી 

750

1090

કપાસ

1600

1950

મેથી

1050

1050

મગ

1250

1480

જીરું 

2700

2850

ધાણા 

1500

2044

તલ કાળા

1850

2400

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1480

2001

ઘઉં લોકવન 

401

427

ઘઉં ટુકડા

410

470

જુવાર સફેદ

390

611

બાજરી 

290

430

તુવેર 

1050

1250

મગ 

1025

1478

મગફળી જાડી 

850

1135

મગફળી ઝીણી 

900

1100

એરંડા 

1203

1240

અજમો 

1280

2060

સોયાબીન 

1190

1255

કાળા તલ 

1810

2501

લસણ 

210

390

ધાણા

1612

1835

જીરૂ

2940

3315

રાય

1400

1600

મેથી

1000

1296

ઈસબગુલ

1765

2185

ગુવારનું બી 

1180

1200

આ પણ વાંચો: પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??

મોરબી માર્કેટ યાર્ડ:

`વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

2000

ઘઉં 

406

474

જીરું 

2240

3250

ચણા

667

893

તલ 

1752

2094

તુવેર

1000

1140

મગફળી ઝીણી 

850

1295

તલ કાળા 

2348

2348

અડદ 

400

1350

બાજરી

421

441