કપાસના ભાવમાં અણધારો ઘટાડો, જાણો કારણ? સાથે આજના ભાવો...

કપાસના ભાવમાં અણધારો ઘટાડો, જાણો કારણ? સાથે આજના ભાવો...

કપાસમાં છેલ્લા બે દિવસમાં 20 કિલોએ રૂ.25થી 30 તૂટયાં
આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન થોડુંક ઓછું નોંધાયું છે. જોકે છેલ્લા કેટલાંક વર્ષોની સાપેક્ષમાં ખેડૂતોને આ વર્ષે પોષણક્ષમ ભાવો મળ્યા છે. જોકે હજી પણ ગુજરાતમાં કપાસના ભાવો સારા યથાવત છે. તેમ છતાં પણ કપાસિયાની મંદીને કારણે કપાસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી 20થી 25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં જીનનાં કપાસનાં સારા ભાવ 2000 સુધી જોવા મળ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના સારા કપાસના 1900-1950 બોલાયા હતા. મહારાષ્ટ્રની કપાસની ૨૦૦ ગાડીની આવક વધતા ભાવ ઘટયા હતા. 

આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ

આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી

ગુજરાતના સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું છે કે છેલ્લા એકાદ અઠવાડિયાથી કપાસની ખરીદવાની સપાટી સાવ ઘટી ગઈ છે. કારણ કે જીનરોની ડિસ્પેરિટી સતત વધતી જાય છે જેને કારણે જીનરોએ કપાસ ખરીદી કામ ધીમુ કરી દીધું છે. જેમને કારણે કપાસ ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં પણ કાઠિયાવાડ કપાસનાં 1800 થી 2025 સુધી બોલાયા હતા. 

હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ કપાસના ભાવો: કપાસના બજાર ભાવ (20/01/2022)

વિવિધ માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવો

રાજકોટ- 1550  થી  2028 
અમરેલી- 1300  થી  2069 
સાવરકુંડલા- 1400  થી 2010  
જસદણ- 1450  થી 2060  
બોટાદ- 1270  થી 2100  
મહુવા- 1020  થી  2040 
ગોંડલ- 1001  થી 2086
કાલાવડ- 1100  થી 2042  
જામજોધપુર- 1600  થી 2060  
ભાવનગર- 1000  થી  2037 
જામનગર- 1400  થી  2000 
બાબરા- 1598  થી  2082
જેતપુર- 1531  થી 2081  
વાંકાનેર- 1100  થી  2025 
મોરબી- 1560  થી 2100  
રાજુલા- 1386  થી  2010 
હળવદ- 1600  થી  1990 
વિસાવદર- 1573  થી 2031  
તળાજા- 1350  થી 2170  
બગસરા- 1400  થી  2100 
ઉપલેટા- 1600  થી  2015 
માણાવદર- 1675  થી 2075  
ધોરાજી- 1546  થી  2016 
વિછીયા- 1550  થી  2030 
ભેસાણ- 1480  થી 2072  
ધારી- 1210  થી 1955  
લાલપુર- 1500  થી 1980  
ધ્રોલ- 1620  થી  1970 
સાયલા- 1200  થી  2022 
હારીજ- 1500  થી  2068 
ધનસૂરા- 1550  થી  2020 
વિસનગર- 1100  થી 2055  
વિજાપુર- 1250  થી 2083  
કુંકરવાડા- 1150  થી 2067
ગોજારીયા- 1100  થી  2016 
હિંમતનગર- 1481  થી  2091 
માણસા- 1000  થી 2086  
કડી- 1300  થી 2053  
મોડાસા- 1700  થી 1990  
પાટણ- 1470  થી  2041 
થરા- 1750  થી  2005 
તલોદ- 1470  થી  2011 
સિધ્ધપુર- 1411  થી 2074  
ડોળાસા- 1570  થી 2025  
બેચરાજી- 1430  થી 1855 
ગઢડા- 1415  થી  2030 
ઢસા- 1340  થી 1930  
કપડવંજ- 1300  થી 1400  
કરજણ- 1700  થી 1860  
ધંધુકા- 1596  થી 2065  
વીરમગામ- 1400  થી  2000 
ચાણસ્મા- 1341  થી 1945  
ભીલડી- 1370  થી  1876 
ખેડબ્રહ્મા- 1550  થી  1872 
ઉનાવા- 1000  થી  2052 
શિહોરી- 1501  થી  1885 
ઇકબાલગઢ- 1720  થી 1855  
સતલાસણા– 1470  થી 1940

આ પણ વાંચો: પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો.