khissu

વાવાઝોડું આવે તે પહેલાં પવન સાથે વરસાદ આગાહી / ambalal patel

1) આજથી 5 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગના ની આગાહી.

2) ગુજરાત રાજ્યમાં 6-9 વચ્ચે ચક્રવાત આવવાની શક્યતા છે. 

3) આગાહી ના દિવસો દરમિયાન 50 km/H  ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. 

4) અંબાલાલ પટેલ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા સુરત, વલસાડ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. 

5) બીજી તરફ નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.