Top Stories
khissu

અંબાલાલ પટેલે કરોડો ગુજરાતીઓને ધ્રુજાવતી આગાહી કરી, માર્ચમાં એકસાથે આવશે તોફાનો અને વંટોળ-વાવાઝોડું

Gujarat Weather Forecast : અંબાલાલે નવી આગાહી કરી અને માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યું છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો.

સરકાર મફતમાં આપશે 300 યુનિટ વીજળી, આ મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે કરો અરજી, જાણો પ્રક્રિયા

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો.

SIP કરવું જ જરૂરી નથી. પૈસા રોકી દો આ સરકારી સ્કીમમાં, કરોડપતિ બનવું હવે અઘરું નથી

હવામાન નિષ્ણાત અંબાલાલે આ સાથે જ આગાહી કરી કે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે.

LIC ક્લેમ કેવી રીતે મેળવવો? ભાગ્યે જ કોઈને ખબર હોય તો.. ન જાણતા હોવ તો જાણી લો

આગાહી પ્રમાણે હાલમાં લાગી રહ્યું છે કે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે.