Top Stories
khissu

ખેડૂતો માં આંનદ / કપાસ ભાવમાં વધારો, જાણો આજનાં ચાલુ ભાવો

નમસ્કાર ખેડૂત ભાઈઓ,

આજે ગુજરાતનાં અમરેલી, જામનગર, જામજોધપુર, માણસા, વિજાપુર વગેરે માર્કેટિંગ યાર્ડમાં 1200+ કપાસ ભાવ રહ્યાંં હતા. જે માંની જેતપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1228 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૦૨/૦૨/૨૦૨૧, મંગળવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

સતલાસણા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૩૨

ઇકબાલગઢ :- નીચો ભાવ ૮૫૦  થી ઊંચો ભાવ ૧૧૩૦  

બાબરા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

મહુવા :- નીચો ભાવ  ૯૪૦ થી ઊંચો ભાવ ૧૧૫૫    

શિહોરી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૧૩૫ 

કપડવંજ :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૯૬૦

ચાણસ્મા :- નીચો ભાવ ૯૭૨ થી ઉંચો ભાવ ૧૧૭૮

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

અમરેલી :- નીચો ભાવ ૭૩૧   થી ઊંચો ભાવ ૧૨૦૫  

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૬

તલોદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૫

પાલીતાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦    

હારીજ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૮

ઢસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬

ઉનાવા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૦૦

જોટાણા :- નીચો ભાવ ૧૦૧૪ થી ઉંચો ભાવ ૧૦૧૫

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૫

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૭ 

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૭  

ભીલડી :- નીચો ભાવ ૧૦૩૪ થી ઉંચો ભાવ ૧૦૪૫

બોટાદ :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૧૪

ધંધુકા :- નીચો ભાવ ૧૦૩૨ થી ઉંચો ભાવ ૧૧૮૯

જાદર :- નીચો ભાવ ૧૦૬૫ થી ઉંચો ભાવ ૧૧૩૧ 

ટીટોઈ :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૦૦

જસદણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ  ૧૧૮૦  

મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૦   

જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૫

ગોંડલ :- નીચો ભાવ ૯૮૧ થી ઊંચો ભાવ ૧૨૧૧ 

ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

રાજકોટ :- નીચો ભાવ  ૧૦૮૬ થી ઊંચો ભાવ ૧૧૯૦   

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

ગઢડા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૦૦

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૦૦

વિરમગામ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૧

ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૫ 

જેતપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૨૮ 

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦ 

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૮

હળવદ :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૨૦૧

રાજુલા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૧

પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦  

લાલપુર :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૨૫

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૦ 

વિજાપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૦૨

ધોરાજી :- નીચો ભાવ ૧૦૩૬ થી ઉંચો ભાવ ૧૧૬૬ 

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૧૯૬   

માણસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૮  

મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૬૦ 

થરા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૫૦ 

દિયોદર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

માણાવદર :-. નીચો ભાવ ૮૭૫ થી ઉંચો ભાવ ૧૨૦૦ 

વિસાવદર :- નીચો ભાવ ૯૬૫ થી ઉંચો ભાવ ૧૧૨૭  

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૩

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૬

ધ્રોલ :- નીચો ભાવ ૯૯૨ થી ઉંચો ભાવ ૧૧૮૬

બેચરાજી:- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૬૫