khissu

આજનાં ( 16-09-2021,ગુરૂવાર) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે..

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 16-09-2021, ગુરૂવારના રાજકોટ, મોરબી, મહુવા,  જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ અમે અપડેટ આપતા રહેશું. આ પણ વાંચો: કપાસના ભાવમાં ભડકો / જાણો 10+ માર્કેટ યાર્ડના ભાવો (16/09/2021,ગુરૂવાર)

મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3929 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1441 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 370 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 245 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1744 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2516 બોલાયા હતા. 

જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (14/09/2021, મંગળવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

603

1744

લાલ ડુંગળી 

159

370

સફેદ ડુંગળી 

120

245

મગફળી 

1051

1201

જુવાર 

290

470

બાજરી 

294

400

ઘઉં 

294

489

અડદ 

701

701

મગ 

1026

1304

મેથી 

1200

1312

ચણા 

930

1101

તલ સફેદ 

1630

2099

તલ કાળા 

1801

2516

જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.  2700 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2750 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1151 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1206

ધાણા 

1000

1370

મગફળી જાડી 

900

1151

કાળા તલ 

2000

2375

લસણ 

370

800

મગફળી ઝીણી 

900

1115

ચણા 

900

1090

અજમો 

1860

2750

મગ  

1850

2050

જીરું 

1940

2700 

મોરબી  માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2406 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધીના બોલાયાં હતાં. મોરબી  માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો. 

 મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1180

1234

ઘઉં 

384

430

મગફળી ઝીણી 

1100

1110

બાજરી 

312

344

તલ 

1700

2036

કાળા તલ 

1171

2406

મગ 

1240

1300

ચણા 

770

990

ગુવારનું બી  

1140

1176

જીરું  

2150

2600 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2195 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1332

ઘઉં 

350

414

મગ 

1200

1328

અડદ 

1300

1503

તલ 

1550

2040

ચણા 

900

1019

મગફળી જાડી 

750

1224

તલ કાળા 

1600

2195

ધાણા 

1300

1470

જીરું 

2350

2500 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2741 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી...

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

396

501

જીરું 

2000

2741

એરંડા 

1001

1221

તલ 

1300

2051

મગફળી ઝીણી 

900

1301

મગફળી જાડી 

891

1306

ડુંગળી 

101

276

સોયાબીન 

1551

1551

ધાણા 

1000

1461

તુવેર 

976

1351

તલ કાળા 

1251

2426

મગ 

941

1361

અડદ  

1071

1491 

મેથી 

751

1461

ઇસબગુલ 

2051

2621

 રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2521 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2675 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1375 બોલાયો હતો. 

આ પણ વાંચો: SBI એ લોંચ કર્યું નવું ફીચર, જાણો તમને શું ફાયદો થશે?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1051

1484

ઘઉં 

390

419

જીરું 

2370

2675

એરંડા 

1070

1106

રાયડો 

1116

1224

ચણા 

900

1075

મગફળી ઝીણી 

1100

1250

મગફળી જાડી 

1150

1375

વરીયાળી 

975

1480

લસણ 

500

960

તલ કાળા 

1351

2521

મગ 

1188

1370

અડદ 

1050

1506

મેથી 

1230

1438

રજકાનું બી 

3400

5300