આજ તારીખ 14/09/2021, મંગળવારના રાજકોટ, મોરબી, ગોંડલ, મહુવા અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: આગાહી બદલી / રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર, અતિભારે 40-60km જડપ સાથે વરસાદ...
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2196 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2410 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1360 |
ઘઉં | 350 | 400 |
મગ | 1147 | 1350 |
અડદ | 995 | 1530 |
તલ | 1490 | 1994 |
ચણા | 860 | 1018 |
મગફળી જાડી | 830 | 1140 |
તલ કાળા | 1788 | 2196 |
ધાણા | 1300 | 1386 |
જીરું | 2350 | 2410 |
જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2690 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2750 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1164 બોલાયો હતો.
આ પણ વાંચો: મરણોત્તર સહાય યોજના 2021, મળશે 5000 રૂપિયાની સહાય, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1150 | 1195 |
ધાણા | 1120 | 1375 |
મગફળી જાડી | 771 | 1164 |
કાળા તલ | 1965 | 2380 |
લસણ | 380 | 500 |
મગફળી ઝીણી | 800 | 1100 |
ચણા | 942 | 1020 |
અજમો | 2000 | 2750 |
તલ | 1820 | 1980 |
જીરું | 2000 | 2690 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2505 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1215 | 1215 |
ઘઉં | 380 | 420 |
મગફળી ઝીણી | 1102 | 1110 |
બાજરી | 341 | 341 |
તલ | 1890 | 2000 |
કાળા તલ | 1170 | 2400 |
મગ | 1245 | 1320 |
ચણા | 860 | 968 |
ગુવારનું બી | 766 | 1122 |
જીરું | 2025 | 2505 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2711 સુધીના બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 390 | 444 |
જીરું | 2001 | 2711 |
એરંડા | 1001 | 1226 |
તલ | 1251 | 2021 |
મગફળી ઝીણી | 1100 | 1100 |
મગફળી જાડી | 850 | 1225 |
ડુંગળી | 71 | 261 |
સોયાબીન | 1151 | 1591 |
ધાણા | 1000 | 1411 |
તુવેર | 1101 | 1351 |
મગ | 1100 | 1351 |
અડદ | 701 | 1481 |
રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5300 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2451 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2690 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 2350 | 2690 |
જુવાર | 375 | 605 |
તુવેર | 1050 | 1336 |
અડદ | 1200 | 1515 |
મગ | 1134 | 1370 |
એરંડો | 1180 | 1207 |
અજમો | 1475 | 2280 |
સુવા | 950 | 1090 |
સોયાબીન | 1625 | 1670 |
કાળા તલ | 1350 | 2451 |
લસણ | 510 | 950 |
જીરું | 2350 | 2690 |
મેથી | 1140 | 1392 |
રજકાનું બી | 3050 | 5300 |