khissu

આજના (15-09-2021, બુધવારના) બજાર ભાવો, જાણો તમારા પાક નો ભાવ માર્કેટ યાર્ડમાં

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 15-09-2021, બુધવારના રાજકોટ,અમરેલી, મહુવા,  જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે

આ પણ વાંચો: સોનામાં જોરદાર ઘટાડો, આજે 15 સપ્ટેમ્બરના રોજ કેટલો ઘટાડો થયો જાણો?

મહુવા માર્કેટ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 5524 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 767 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 351 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 166 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1656 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2474 બોલાયા હતા. 

જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (14/09/2021, મંગળવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

590

1656

લાલ ડુંગળી 

152

351

સફેદ ડુંગળી 

139

166

મગફળી 

973

1270

જુવાર 

295

375

બાજરી 

277

380

ઘઉં 

276

492

અડદ 

1258

1258

મગ 

900

1376

મેથી 

1250

1323

ચણા 

831

1111

તલ સફેદ 

1720

2040

તલ કાળા 

1750

2474

જીરું 

2010

2380 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2449 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2490 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1350

ઘઉં 

340

412

મગ 

1100

1274

અડદ 

1300

1471

તલ 

1550

2011

ચણા 

800

1126

મગફળી જાડી 

850

1045

તલ કાળા 

1700

2449

ધાણા 

1300

1452

જીરું 

2350

2490 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.  2670 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2400 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1185 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1195

ધાણા 

1121

1375

મગફળી જાડી 

900

1185

કાળા તલ 

1650

2335

લસણ 

375

755

મગફળી ઝીણી 

900

1000

ચણા 

930

1093

અજમો 

1900

2400

મગ  

1910

1980

જીરું 

1700

2670 

અમરેલી  માર્કેટ યાર્ડ: 
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2405 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2695 સુધીના બોલાયાં હતાં.અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1421 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

410

424

તલ 

1300

2032

મગ 

970

1215

એરંડા 

1001

1174

કાળા તલ 

1080

2405

ચણા 

800

1044

મગફળી જાડી 

1050

1421

કપાસ 

755

1471

ધાણા 

910

1252

જીરું  

1660

2695 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2731 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી...

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

392

431

જીરું 

2051

2731

એરંડા 

1000

1216

તલ 

1301

2041

મગફળી ઝીણી 

1000

1140

મગફળી જાડી 

900

1311

ડુંગળી 

71

271

સોયાબીન 

1431

1551

ધાણા 

1000

1451

તુવેર 

1051

1341

તલ કાળા 

1351

2426

મગ 

751

1331

અડદ  

826

1461 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2444 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2670 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1400 બોલાયો હતો.   

આ પણ વાંચો: હાલ મિની વાવાઝોડું ક્યાં છે? ક્યારે ગુજરાત પર? કેટલી અસર? રેડ એલર્ટ?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

965

1165

ઘઉં 

385

410

જીરું 

2330

2670

એરંડા 

1170

1212

રાયડો 

1375

1500

ચણા 

850

1057

મગફળી ઝીણી 

1200

1290

મગફળી જાડી 

1200

1400

વરીયાળી 

1375

1515

લસણ 

450

925

અજમો 

1450

2250

ઇસબગુલ 

1650

2312

તલ કાળા 

1300

2444

મગ 

1115

1371

અડદ 

1150

1505 

મેથી 

11125

1390

રજકાનું બી 

3550

4975